
બાથરૂમમાં ક્યારેય ઉંધા ચપ્પલ ન રાખવા જોઈએ. તેમજ ભૂલથી પણ બાથરૂમમાં તૂટેલા ચપ્પલ ન રાખો. આનાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે.

બાથરૂમમાં કે તેની આસપાસ કોઈ છોડ ન રાખો. વાસ્તુ અનુસાર આ યોગ્ય નથી.

આ ઉપરાંત, ભૂલથી પણ બાથરૂમમાં ક્યારેય ભીનું કપડું ન છોડો. આનાથી વાસ્તુ દોષ પણ થાય છે. આવી સ્થિતિમાં, તરત જ ભીના કપડા લઈ તેને શુકવી દો.

જો તમે વારંવાર બાથરૂમમાં ડોલ કે ટબ ખાલી છોડી દો છો, તો આવું ન કરો. આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે.