
આ તમામ મિશ્રણને સારી રીતે મિક્સ કરો જેથી સ્મુધ પેસ્ટ બની જાય. હવે તમે શ્રીખંડમાં અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રુટ, ચોકલેટ ચીપ્સ ઉમેરી શકો છો. તેમજ અલગ અલગ પ્રકારના એસેન્સ ઉમેરી વિવિધ ફ્લેવરનો શ્રીખંડ બનાવી શકો છો.

શ્રીખંડ હવે તૈયાર થઈ ગયો છે. આ શ્રીખંડને તમે ફ્રીજરમાં રાખીને પણ સર્વ કરી શકો છો. આ શ્રીખંડને તમે પુરી કે રોટલી સાથે સર્વ કરી શકો છો. તેમજ શ્રીખંડને સ્ટોર પણ કરી શકો છો.