USA : ટ્રેન અને સેમી ટ્રક વચ્ચે જોરદાર અકસ્માતથી ટ્રેન, કાર, ટ્રકને ભારે નુકસાન, જુઓ તસવીરો

લવ કાઉન્ટી ફાયર ફાઇટર્સે તેમના ફેસબુક પેજ પર અકસ્માતના ફોટા શેર કર્યા છે. નવીનતમ અપડેટ મુજબ, આ અકસ્માતમાં એમટ્રેક ટ્રેનમાં સવાર 5 મુસાફરો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

1/6
યુ.એસ.માં એક ભયંકર અકસ્માતમાં એમટ્રેક ટ્રેન કારથી ભરેલી એક સેમી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટના શુક્રવારે અમેરિકાના ઓક્લાહોમાના થૈકરવિલેમાં (Thackerville, Oklahoma) બની હતી. રેલવે ક્રોસિંગ પર ફસાયેલી કારને લઈ જતી ટ્રકના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

2/6
સેમી ટ્રક વધુ પડતા વાહનોથી ભરેલી (Overload) હતી, જેના કારણે તે સમયસર પાટા ઓળંગી શકી ન હતી.

3/6
એક વ્યક્તિએ લોકોમોટિવ પાઇલટને સિગ્નલ પણ આપ્યા હતા, પરંતુ લોકો પાઇલટ સિગ્નલને સમજી શક્યો ન હતો. અને અકસ્માતને કારણે ટ્રક અને કારના ફૂરદા બોલાય ગયા હતા.

4/6
લવ કાઉન્ટી ફાયર ફાઇટર્સે તેમના ફેસબુક પેજ પર અકસ્માતના ફોટા શેર કર્યા છે. નવીનતમ અપડેટ મુજબ, આ અકસ્માતમાં એમટ્રેક ટ્રેનમાં સવાર 5 મુસાફરો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
લવ કાઉન્ટી ફાયર ફાઇટર્સે તેમના ફેસબુક પેજ પર અકસ્માતના ફોટા શેર કર્યા છે. નવીનતમ અપડેટ મુજબ, આ અકસ્માતમાં એમટ્રેક ટ્રેનમાં સવાર 5 મુસાફરો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
5/6
BNSF, એમટ્રેક અને ફેડરલ રેલરોડ એડમિનિસ્ટ્રેશનના નિરીક્ષકો મદદ કરવા માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે ટ્રેક અને ટ્રેનને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું.

6/6
વિભાગે જણાવ્યું હતું કે ટ્રેનનો આગળનો ભાગ પાટા પરથી ઉતરી ગયો હતો, જેના કારણે રેલ બેડના કેટલાક ભાગોને નજીવું નુકસાન થયું હતું અને ટ્રેનને આગળ વધતા અટકાવી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati