Photos : ઉર્ફી જાવેદે ફરી તેના ફેન્સને ચોંકાવ્યા, હવે શરીર પર બનાવડાવ્યુ આવુ ટેટુ

ઉર્ફી જાવેદના ચર્ચામાં રહેવાનું સૌથી મોટું કારણ છે કે તે સોશિયલ મીડિયા પર તેના વિચિત્ર ડ્રેસના ફોટા મુકતી હોય છે, પરંતુ હવે તે જાહેર સ્થળોએ પણ આવા જ ડ્રેસમાં દેખાવા લાગી છે.

Feb 18, 2022 | 5:23 PM
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Feb 18, 2022 | 5:23 PM

ઉર્ફી જાવેદ એક ટીવી અભિનેત્રી છે પરંતુ તેના કરતા સોશિયલ મીડિયા પર વધુ લોકપ્રિય છે. તેની લોકપ્રિયતાનું એકમાત્ર કારણ તેના કપડા હોય છે. તે ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

1 / 5
ફરી એકવાર તેના બોલ્ડ લુકથી બધાને આશ્ચર્ય થયું છે. તેને મુંબઈના એક ડાન્સ સ્ટુડિયોની બહાર ફોટોગ્રાફર્સે સ્પોટ કરી હતી જ્યાં તે સફેદ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી પરંતુ તેના હાથ અને શરીર પર દેખાતા ટેટૂએ દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

2 / 5
ઉર્ફીના શરીર પર ઘણા રંગના ટેટૂ દેખાતા હતા. તે ટેટૂ અસલી છે કે નકલી તે સમજાતું નથી, પરંતુ ફોટોશૂટ દરમિયાન તે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

3 / 5
ઉર્ફી આ પહેલા પણ પોતાના કપડાને લઇને વિવાદોમાં રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તે દરરોજ ટ્રોલ થાય છે પરંતુ તે પોતાના લુકને લઈને પ્રયોગ કરતી રહે છે. અને બોલ્ડ ફોટા મુકતી રહે છે.

4 / 5
ઉર્ફી ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે બિગ બોસ ઓટીટીમાં ભાગ લીધો. જો કે તે બહુ જલ્દી આઉટ થઈ ગઈ હતી

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati