16 વર્ષની ઉંમરે સાંભળવાની ક્ષમતા ગુમાવી, પછી 4 મહિનાની તૈયારીમાં IAS બની સૌમ્યા
UPSC સિવિલ સર્વિસની પરીક્ષા દેશમાં સૌથી અઘરી છે. ઘણી વખત તેની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મેળવવામાં ઘણા વર્ષો લાગી જાય છે. મોંઘા કોચિંગ, દિવસ-રાત અભ્યાસ અને ઘણા પ્રયત્નો પછી પણ UPSC પરીક્ષા પાસ કરવી ખૂબ જ મુશ્કેલ છે.
Latest News Updates
Most Read Stories