UPSC Success Story: રિતિકાએ 22 વર્ષની ઉંમરે UPSC પાસ કરી, તેના બીમાર પિતાની સંભાળ રાખવા સાથે કરી તૈયારી

UPSC જેવી પરીક્ષામાં પાસ થવા માટે ઘણા ઉમેદવારોને વર્ષો લાગે છે. આવી સ્થિતિમાં, બહુ ઓછા ઉમેદવારો છે જે નાની ઉંમરે આ પરીક્ષા પાસ કરી શકે છે. રિતિકા જિંદાલનું નામ પણ આવા ઉમેદવારોમાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 6:35 PM
UPSC જેવી પરીક્ષામાં પાસ થવા માટે ઘણા ઉમેદવારોને વર્ષો લાગે છે. આવી સ્થિતિમાં, બહુ ઓછા ઉમેદવારો છે જે નાની ઉંમરે આ પરીક્ષા પાસ કરી શકે છે. રિતિકા જિંદાલનું નામ પણ આવા ઉમેદવારોમાં આવે છે. IAS ઓફિસર રિતિકા જિંદાલની વાત તમામ વિદ્યાર્થીઓએ વાંચવી જોઈએ. માત્ર 22 વર્ષની ઉંમરે રિતિકાએ UPSC પરીક્ષા પાસ કરીને IAS બનવાનું સપનું પૂરું કર્યું.

1 / 6
પંજાબના મોગામાં રહેતી રિતિકા જિંદાલ શરૂઆતથી જ IAS બનવા માંગતી હતી. પંજાબના મોગાની રિતિકા જિંદાલે પણ પોતાનો પ્રારંભિક અભ્યાસ અહીંથી કર્યો હતો. તે શરૂઆતથી જ અભ્યાસમાં ખૂબ જ સારી હતી અને 12મામાં તેણે સમગ્ર ઉત્તર ભારતમાં CBSE બોર્ડમાં ટોપ કર્યું.

2 / 6
12મા પછી રિતિકાએ શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ, દિલ્હીમાંથી સ્નાતક કર્યું અને 95 પર્સન્ટાઈલ સાથે સમગ્ર કોલેજમાં ત્રીજું સ્થાન મેળવ્યું. રિતિકાએ તેના ગ્રેજ્યુએશન દરમિયાન UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી અને કૉલેજ પૂર્ણ કર્યા પછી, તેણે પ્રથમ વખત UPSC પરીક્ષા આપી હતી.

3 / 6
રિતિકા માટે IAS બનવાનો માર્ગ એટલો સરળ ન હતો કારણ કે, જ્યારે તે પહેલીવાર UPSC પરીક્ષાની તૈયારી કરી રહી હતી ત્યારે તેના પિતા જીભના કેન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા. ક્યાંક ને ક્યાંક રિતિકાના અભ્યાસ પર પણ અસર પડી હતી. રિતિકા જ્યારે બીજી વખત પરીક્ષા આપવાની તૈયારી કરી રહી હતી ત્યારે તેના પિતાને ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું.

4 / 6
કોલેજ પુરી કર્યા બાદ તેણે પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષા આપી. ત્રણેય સ્ટેજ ક્લિયર કર્યા પરંતુ અંતિમ યાદીમાં તે થોડા પોઈન્ટથી પાછળ રહી ગઈ. તેણે હાર ન માની અને ફરી એકવાર પરીક્ષા આપવાનું નક્કી કર્યું. રિતિકા જિંદાલે પ્રથમ પ્રયાસમાં નિષ્ફળતાનો સામનો કર્યા પછી સખત મહેનત કરી અને 2018 માં બીજી વખત યુપીએસસીની પરીક્ષા આપી.

5 / 6
છેવટે, રીતિકાએ CSE એટલે કે, સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 88મો રેન્ક મેળવીને IAS બનવાનું પોતાનું સપનું પૂરું કર્યું. રિતિકા કહે છે કે, જ્યારે પણ જીવનમાં પડકારો આવે છે, ત્યારે તેનાથી ડરશો નહીં, ક્યારેય પીઠેહટ ના કરો.

6 / 6

Latest News Updates

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">