UPSC Success Story: નોકરી છોડીને અપરાજિતાએ કરી યુપીએસસીની તૈયારી, આ રીતે હાંસલ કર્યો 40મો રેન્ક
દર વર્ષે દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ભાગ લે છે. દેશની સૌથી મોટી પરીક્ષામાં અમુક વિદ્યાર્થીઓ જ સફળતા મેળવે છે.
Latest News Updates
Most Read Stories