Unsolved Mysteries: પ્રાચીન કાળના એવા રહસ્યો, જેને આજ સુધી વૈજ્ઞાનિકો ઉકેલી શક્યા નથી

દુનિયામાં હજુ પણ હજારો વર્ષો જૂની એવી વસ્તુઓ છે, જેનું સંપૂર્ણ સત્ય હજી સુધી ઉકેલાયું નથી. આવો નજર કરીએ એવા રહસ્યો (Unsolved Mysteries) પર

Hemendrasinh Umat
| Edited By: | Updated on: Jan 25, 2022 | 1:13 PM
વિશ્વમાં ઘણા એવા રહસ્યો એવા છે જેને કોઈ સમજી શક્યું નથી. ખાસ કરીને પ્રાચીન કાળના રહસ્યો, જેના વિશે ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને અમુક હદ સુધી વૈજ્ઞાનિકો આમાં સફળ પણ થયા છે, પરંતુ હજુ પણ કેટલીક એવી વસ્તુઓ છે જેની શોધ થવાની બાકી છે અને કેટલીક વસ્તુઓ જેની શોધ થઈ ગઈ છે, પરંતુ તેમના રહસ્યો હજુ ઉકેલાયા નથી. જો કે તેમના વિશે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે કેટલા સમય સુધીમાં સફળ થશે અને અપેક્ષિત માહિતી પ્રાપ્ત થશે કે નહીં તે કોઈ જાણતું નથી. આવો જાણીએ આવા જ કેટલાક રહસ્યો વિશે. (Image- Pixabay)

1 / 5
એટલાન્ટિસ(Atlantis): એવું માનવામાં આવે છે કે એટલાન્ટિસ ગ્રીક સભ્યતાનું એક શહેર હતું, જે 10 હજાર વર્ષ પહેલાં એક ટાપુ પર વસેલું હતું અને અચાનક દરિયામાં ક્યાંક ડૂબી ગયું. આ શહેર ક્યાં ડૂબી ગયું, તેના અવશેષો ક્યાં છે તે આજે પણ એક રહસ્ય છે. તેના વિશે કોઈ માહિતી ન હોવાને કારણે તેને રહસ્યમય શહેર પણ કહેવામાં આવે છે. (Image- Pixabay)

2 / 5
ક્લિયોપેટ્રા(Cleopatra): તે ઇજિપ્તની છેલ્લી રાણી(Egypt last queen) માનવામાં આવે છે, જેણે લગભગ 40 વર્ષ સુધી ઇજિપ્ત પર શાસન કર્યું. તેને વિશ્વની સૌથી રહસ્યમય રાણી પણ કહેવામાં આવે છે કારણ કે આજ સુધી કોઈ તેના જીવન અને મૃત્યુનું સંપૂર્ણ સત્ય જાણી શક્યું નથી. ક્લિયોપેટ્રાને તેના મૃત્યુ પછી ક્યાં દફનાવવામાં આવી હતી, તે આજ સુધી એક રહસ્ય છે.(Image- Pixabay)

3 / 5
એન્ટિકાયથેરા મિકેનિઝમ(Antikythera Mechanism): તે વિશ્વનું સૌથી જૂનું કમ્પ્યુટર હોવાનું કહેવાય છે, જે વર્ષ 1902 માં ભાંગી પડેલા જહાજમાંથી મળી આવ્યું હતું. તે 2,000 વર્ષ જૂનું ઉપકરણ હોવાનું માનવામાં આવે છે, જે પ્રાચીન ગ્રીસમાં સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની ગતિવિધિઓ જણાવવામાં મદદરૂપ હતું. જો કે, તે કેવી રીતે બનાવવામાં આવ્યું હતું, તે એક રહસ્ય જ છે. (Image- Social Media)

4 / 5
નાઝકા લાઇન્સ(Nazca Lines): દક્ષિણ પેરુમાં પર્વતો પર ઘણી વિશાળ આકૃતિઓ બનેલી છે. આ આકૃતિઓ હજારો વર્ષ જૂના હોવાનું કહેવાય છે, પરંતુ તે શા માટે બનાવવામાં આવ્યા હતા અને કોણે બનાવ્યા હતા, તેના વિશે કોઈને કંઈ ખબર નથી.(Image- Pixabay)

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">