PHOTOS: દુનિયાનું અનોખું ગામ જ્યાં દર ત્રીજા ઘરમાં છે જોડિયા બાળકો ! વૈજ્ઞાનિકો પણ નથી જાણતા આ રહસ્ય પાછળનું કારણ

દુનિયામાં એવા અનેક ગામો છે જે પોતાની અનોખી વિશેષતા માટે જાણીતા છે. ત્યારે આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવીશુ જ્યાં સૌથી વધુ જોડિયા બાળકો જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 9:02 AM
જોડિયા લોકો હંમેશા ભીડમાં આકર્ષણનું કેન્દ્ર બને છે, કારણ કે જોડિયા બાળકો જોવા એ ખૂબ દુર્લભ નજારો છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો ટાપુ છે જ્યાં દર ત્રીજા ઘરમાં જોડિયા રહે છે ?

1 / 5

ફિલિપાઈન્સના ટાપુ પર આવેલુ એક ગામ (Alabat)માછીમારી અને તેની પ્રાકૃતિક સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે, પરંતુ જોડિયા લોકોની વસ્તી આ ટાપુને વધારે ખાસ બનાવે છે.

2 / 5
અહેવાલ મુજબ, આ ગામમાં 15,000 લોકોનો પરિવાર રહે છે, જેમાંથી લગભગ 100 જોડિયા બાળકો છે.

3 / 5
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ ગામમાં એવું શું છે કે જેને કારણે જોડિયા બાળકો વધારે પ્રમાણમાં જોવા મળે છે.
જો કે આ અંગે હજુ સુધીમાં કોઈ  વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યું નથી.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ ગામમાં એવું શું છે કે જેને કારણે જોડિયા બાળકો વધારે પ્રમાણમાં જોવા મળે છે. જો કે આ અંગે હજુ સુધીમાં કોઈ વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યું નથી.

4 / 5
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અહીંની મહિલાઓએ પ્રજનન ક્ષમતા વધારવા માટે એક ખાસ પ્રકારની દવાનો ઉપયોગ કર્યો હતો, જે બાદ 1996 થી 2006 સુધીમાં 35 વર્ષની મહિલાઓમાં મલ્ટિપલ પ્રેગેન્સીમાં 182 ટકાનો વધારો થયો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">