Tokyo Olympics 2020: મીરાબાઈના મેડલની અનોખી હેટ્રિક, ઓલિમ્પિકમાં છે મહિલાઓનું વર્ચસ્વ

1/5
મીરાબાઈ ચાનૂએ (Mirabai Chanu)એ ટોક્યો ઓલિમ્પિક(Mirabai Chanu)માં વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો આ તેમની અનોખી સિદ્ધિ છે. ટોક્યો ઓલિમ્પિકના બીજા દિવસે ભારતને મેડલ મળ્યો હતો.ભારતે પ્રથમ મેડલ વેટલિફ્ટિંગમાં જીત્યો હતો. મીરાબાઈ ચાનુએ 202 કિલો વજન ઉપાડી ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ મેડલ દેશ માટે ખુબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે, ઓલિમ્પિકમાં દેશની મહિલા ખેલાડીનો દબદબો રહ્યો છે.

2/5
 ટોક્યો ઓલિમ્પિકના બીજા દિવસે ભારતને મેડલ મળ્યો હતો.ભારતે પ્રથમ મેડલ વેટલિફ્ટિંગમાં જીત્યો હતો. મીરાબાઈ ચાનુએ 202 કિલો વજન ઉપાડી ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ મેડલ દેશ માટે ખુબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે, ઓલિમ્પિકમાં દેશની મહિલા ખેલાડીનો દબદબો રહ્યો છે.

3/5
વર્ષ 2012થી અત્યારસુધીમાં ભારતે ઓલિમ્પિકમાં 9 મેડલ જીત્યા છે જેમાંથી 5 મેડલ મહિલા ખેલાડીએ જીત્યા છે. 2012ના લંડન ઓલિમ્પિક બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલ અને બોક્સર મેરીકોમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

4/5
ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ જીતનારી ખેલાડી કર્ણમ મલ્લેશ્વેરીએ વર્ષ 2000ના સિડની ઓલિમ્પિકના વેટલિફ્ટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો. 21 વર્ષીય મીરાબાઈ ચાનુએ બ્રોન્ઝ મેડલને સિલ્વર મેડલમાં બદલ્યો છે.

5/5
ટોક્યો ઓલિમ્પિકમાં પહોંચી કેટલીક મહિલા ખેલાડી મેડલ જીતવા માટે પ્રબળ દાવેદર છે. તેમાં ખેલાડી રેસલર વિનેશ ફોગાટ, મનુભાકર, બોક્સર મેરીકોમ, પીવીસિંધુ જેવી ખેલાડીઓ સામેલ છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati