Photos : યુદ્ધ વચ્ચે શેલ્ટરમાં આશ્રય લઇ રહ્યા છે લોકો, ચહેરા પર નિરાશા અને ભય

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં મોટું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં લોકોએ દેશ છોડવાનું શરૂ કરી દીધું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 6:12 PM
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સામાન્ય લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. સતત હિંસાને કારણે લોકો દેશ છોડવા લાગ્યા છે, જ્યારે જે લોકો બચી ગયા છે, તેઓ પોતાનો જીવ બચાવવા માટે આશ્રયસ્થાનોમાં છુપાઈ ગયા છે.

1 / 6
યુક્રેનના કેટલાક લોકોએ યુદ્ધ વચ્ચે દેશ છોડીને પડોશી પોલેન્ડમાં આશરો લીધો છે. આ તસવીર પોલેન્ડના પ્રઝેમિસ્લી શહેરમાં સ્થિત એક રેલ્વે સ્ટેશનની છે, જે યુક્રેનની સરહદ નજીક આવેલું છે. રશિયાના હુમલા બાદ યુક્રેનથી લોકો અહીં પહોંચ્યા છે.

2 / 6
રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એરલાઈન્સ બંધ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં યુક્રેનના લોકોએ પોતાની કાર દ્વારા પોલેન્ડ જવાનું શરૂ કરી દીધું છે. આ તસવીરમાં એક મહિલા કારમાં દેશ છોડીને ભાગી રહી છે.

3 / 6
આ તસવીર પ્રઝેમિસ્લી રેલવે સ્ટેશનની છે, જ્યાં લોકોએ હોલમાં આશરો લીધો છે. અહીં લોકોને ભોજન પણ પીરસવામાં આવી રહ્યુ છે. રશિયન આક્રમણથી લોકો ભય હેઠળ જીવી રહ્યા છે.

4 / 6
આ તસવીરમાં રાજધાની કિવમાં બોમ્બ શેલ્ટરમાં છુપાયેલી એક મહિલા જોઈ શકાય છે. રશિયન હુમલા બાદ કિવમાં બોમ્બ ધડાકા સંભળાયા છે. જેના કારણે અનેક લોકોએ આશ્રયસ્થાનમાં આશરો લીધો છે.

5 / 6
રશિયાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં વારંવાર મિસાઈલ હુમલા કર્યા છે. તસવીરમાં એક વ્યક્તિ મિસાઈલના બાકીના ટુકડાઓ પાસે ઉભેલી જોઈ શકાય છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">