
આમાંના કેટલાક ફોટામાં, અભિનેત્રી કાળા કૂતરા સાથે પણ પોઝ આપતી જોવા મળી રહી છે

રૂપાલી આ ફોટા શેર કરતી વખતે એક ખાસ કેપ્શન પણ લખ્યું. તેણીએ લખ્યું, "હું આમને શોધતી નથી, તેઓ મને શોધે છે... જ્યારે હું કેટલાક ફોટા લેવા માટે બહાર ગઈ ત્યારે આ નાનો કૂતરો મારી પાસે આવ્યો અને ત્યાં ઉભો રહ્યો."

અભિનેત્રીએ આગળ લખ્યું, "હું ખરેખર માનું છું કે તે મહાકાલ બાબા દ્વારા મોકલવામાં આવેલા આશીર્વાદ છે જે અમને યાદ અપાવવા માટે છે કે તે હંમેશા અમારી સાથે છે."
Published On - 4:28 pm, Sun, 12 October 25