TVની સંસ્કારી વહુ અનુપમાનો ગ્લેમરસ અવતાર, ડીપનેક ગાઉનમાં આપ્યા પોઝ
રૂપાલી ગાંગુલીએ આ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે, જેમાં તેણી ફ્લોર-લેન્થ ગાઉનમાં દેખાઈ રહી છે. રૂપાલી ગાંગુલી આ દરમિયાન ખુબ જ સુંદર લાગી રહી છે.

સંસ્કારી લુક માટે જાણીતી TV એક્ટ્રેસ અનુપમાં એટલે કે રૂપાલી ગાંગુલીએ તાજેતરમાં ગ્લેમરસ અવતાર જોવા મળી રહી છે. અભિનેત્રીએ ડીપનેક ફ્લોર લેન્થ ગાઉનમાં પોતાની સુંદરતા દેખાડી છે.

રૂપાલી ગાંગુલીએ આ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે, જેમાં તેણી ફ્લોર-લેન્થ ગાઉનમાં દેખાઈ રહી છે. રૂપાલી ગાંગુલી આ દરમિયાન ખુબ જ સુંદર લાગી રહી છે.

અભિનેત્રીએ છૂટા કર્લી વાળ રાખ્યા છે, ગ્લોસી મેકઅપ અને મેચિંગ ઇયરિંગ્સ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો.

આમાંના કેટલાક ફોટામાં, અભિનેત્રી કાળા કૂતરા સાથે પણ પોઝ આપતી જોવા મળી રહી છે

રૂપાલી આ ફોટા શેર કરતી વખતે એક ખાસ કેપ્શન પણ લખ્યું. તેણીએ લખ્યું, "હું આમને શોધતી નથી, તેઓ મને શોધે છે... જ્યારે હું કેટલાક ફોટા લેવા માટે બહાર ગઈ ત્યારે આ નાનો કૂતરો મારી પાસે આવ્યો અને ત્યાં ઉભો રહ્યો."

અભિનેત્રીએ આગળ લખ્યું, "હું ખરેખર માનું છું કે તે મહાકાલ બાબા દ્વારા મોકલવામાં આવેલા આશીર્વાદ છે જે અમને યાદ અપાવવા માટે છે કે તે હંમેશા અમારી સાથે છે."
70th Filmfare Awards 2025 : કોને મળ્યો બેસ્ટે એક્ટર-એક્ટ્રેસનો અવોર્ડ? જાણો લિસ્ટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
