ઔષધીય ગુણોથી ભરપૂર છે તુલસીની ચા, સ્વાસ્થ્યને મળશે અદ્ભુત ફાયદા

Tulsi Tea: તુલસી ધાર્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી સ્વાસ્થ્યને ખુબ લાભ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 9:39 PM
તુલસી ધાર્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી સ્વાસ્થ્યને ખુબ લાભ થાય છે. તેમાં એન્ટિફંગલ, એન્ટિવાયરસ, એન્ટિબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. તમે તુલસીવાળી ચા પણ પી શકો છો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

1 / 5
પાચન તંત્રને સ્વસ્થ રાખે છે - તુલસીની ચા તમારા પાચન તંત્રને સ્વસ્થ રાખશે. તે પાચન સંબધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરુપ થશે. તે ખાંસી અને ગેસ જેવી સમસ્યાઓને પણ દૂર ભગાડે છે.

2 / 5
બ્લડ પ્રેશર - તુલસીની ચા તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરશે. તુલસીમાં જે પોટેશિયમ હોય છે તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

3 / 5
અનિદ્રા - તુલસીમાં એન્ટી સ્ટ્રેસ ગુણ હોય છે, જે મગજને શાંત કરીને અનિદ્રાની સમસ્યા દૂર કરે છે.

4 / 5
ત્વચા માટે લાભદાયક -  તુલસીની ચામાં જે એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે ત્વચાને સુરક્ષિત રાખશે. અને ત્વચાની સમસ્યાને દૂર કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

g clip-path="url(#clip0_868_265)">