ઉનાળાના વેકેશનમાં ટ્રાય કરો આ પરફેક્ટ ડ્રેસ, જાણો ક્યાંથી ખરીદશો?

જ્હાન્વી કપૂરની (Janhvi kapoor) સુંદરતાને કારણે તેના કરોડો ચાહકો છે. હાલમાં જ અભિનેત્રીએ એક ડ્રેસમાં ફોટો શેર કર્યો હતો, જે ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આવો જાણીએ આ ખાસ ડ્રેસ વિશે.

Jun 09, 2022 | 10:59 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jun 09, 2022 | 10:59 PM

જ્હાન્વી કપૂરની સુંદરતાને કારણે તેના કરોડો ચાહકો છે. તે શ્રીદેવીની પુત્રી છે. એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પોતાની ક્યૂટનેસથી દરેકના દિલ જીતી લે છે.
તેની માતાની જેમ જ્હાન્વી પણ ફેશન અને સ્ટાઈલમાં કોઈથી ઓછી નથી. હાલમાં જ અભિનેત્રીએ એક ડ્રેસમાં ફોટો શેર કર્યો હતો, જે ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

જ્હાન્વી કપૂરની સુંદરતાને કારણે તેના કરોડો ચાહકો છે. તે શ્રીદેવીની પુત્રી છે. એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પોતાની ક્યૂટનેસથી દરેકના દિલ જીતી લે છે. તેની માતાની જેમ જ્હાન્વી પણ ફેશન અને સ્ટાઈલમાં કોઈથી ઓછી નથી. હાલમાં જ અભિનેત્રીએ એક ડ્રેસમાં ફોટો શેર કર્યો હતો, જે ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

1 / 5
ઉનાળામાં આપણે ઘણીવાર આપણે સૌ હળવા રંગના કપડાં પહેરવાનું પસંદ કરીએ છીએ. આવી સ્થિતિમાં જો તમે પણ વેકેશનમાં ફરવા જવાનું વિચારી રહ્યાં છો, તો તમે જ્હાન્વીના ડ્રેસમાંથી ટિપ્સ લઈ શકો છો. આ સરસ મજાના આકર્ષક ડ્રેસને ઓનલાઈન ખરીદી શકાય છે.

2 / 5
જાહ્નવી કપૂરનો ફ્લોરલ મિડી ડ્રેસ બધાને ખુબ પંસદ આવ્યું. જો તમે આ લુકને તમારા કપડામાં સામેલ કરવા માંગો છો, તો તમે આ ડ્રેસને રિફોર્મેશન વેબસાઇટ પરથી સરળતાથી ખરીદી શકો છો.

જાહ્નવી કપૂરનો ફ્લોરલ મિડી ડ્રેસ બધાને ખુબ પંસદ આવ્યું. જો તમે આ લુકને તમારા કપડામાં સામેલ કરવા માંગો છો, તો તમે આ ડ્રેસને રિફોર્મેશન વેબસાઇટ પરથી સરળતાથી ખરીદી શકો છો.

3 / 5
જો તમે આ ડ્રેસ ખરીદવવા માંગો છો, તો પહેલા તેની કિંમત પણ જાણી લો. આ ડ્રેસ ખરીદવવા માટે ₹19,277 (US$ 248) ખર્ચવા પડશે. આ ડ્રેસ સાથે લાઇટ મેક-અપ કરો. તેમજ હાઈ હીલ્સ તમને પરફેક્ટ લુક આપશે.

જો તમે આ ડ્રેસ ખરીદવવા માંગો છો, તો પહેલા તેની કિંમત પણ જાણી લો. આ ડ્રેસ ખરીદવવા માટે ₹19,277 (US$ 248) ખર્ચવા પડશે. આ ડ્રેસ સાથે લાઇટ મેક-અપ કરો. તેમજ હાઈ હીલ્સ તમને પરફેક્ટ લુક આપશે.

4 / 5
આ હાઈ સ્લિટ ફ્લોરલ ડ્રેસ ઉનાળાની ઋતુ માટે પરફેક્ટ છે. તમે તેને પાર્ટીથી લઈને કોઈપણ સમયે અજમાવી શકો છો. તમને જણાવી દઈએ કે તેને જુલિયટ ડ્રેસ કહેવામાં આવે છે.

આ હાઈ સ્લિટ ફ્લોરલ ડ્રેસ ઉનાળાની ઋતુ માટે પરફેક્ટ છે. તમે તેને પાર્ટીથી લઈને કોઈપણ સમયે અજમાવી શકો છો. તમને જણાવી દઈએ કે તેને જુલિયટ ડ્રેસ કહેવામાં આવે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati