Gujarati News » Photo gallery » | Trend of black lehenga in fashion, you too can get outfit tips from your favourite actress during this wedding season
બ્લેક લહેંગાની ફેશન છે ટ્રેન્ડમાં, લગ્નની સિઝનમાં તમે પણ તમારી મનપસંદ અભિનેત્રી પાસેથી લઈ શકો છો આઉટફિટની ટિપ્સ
Black Lehenga In Fashion: મિત્રના લગ્ન હોય કે પછી પરિવારમાં આ વખતે બ્લેક લહેંગો કૈરી કરીને તમે પાર્ટીની શાન બની શકો છો. આ લુકમાં તમામ લોકોની નજર તમારા પર રહેશે.
વેડિંગ સિઝન એક વખત ફરીથી શરૂ થઈ ગઈ છે. ત્યારે મહિલાઓ માટે ફરથી એક મુશ્કેલી સામે આવી ગઈ છે કે આ વેડિંગ સિઝનમાં તે શું આઉટફિટ પહેરે જેનાથી તે સૌથી અલગ લુકમાં પાર્ટીમાં નજરે આવે.
1 / 6
મહિલાઓ લગ્નમાં સાડી અથવા લહેંગો પહેરે છે. જો તમે પણ પોતાના પરિવાર અથવા મિત્રના લગ્નમાં જવા માટે તૈયાર છો તો આ વખતે બ્લેક લહેંગાને નાઈટ પાર્ટીમાં જરૂર પહેરો.
2 / 6
બ્લેક કલરના લહેંગાની ફેશન હાલમાં ટ્રેન્ડમાં ચાલી રહી છે. ત્યારે તમે જો કાળા રંગનો લહેંગો પહેરો છો તો બાકી તમામ લોકો કરતા તમે અલગ નજર આવશો. બ્લેક લહેંગો હંમેશા ગ્લેમરસ લુક આપે છે.
3 / 6
આ કારણ છે કે બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણથી લઈ અનન્યા પાંડે સુધી લગભગ દરેક અભિનેત્રી પાર્ટી અથવા ફિલ્મ પ્રમોશન દરમિયાન બ્લેક લહેંગો પહેરવાનું પસંદ કરે છે.
4 / 6
ખાસ વાત એ છે કે તમે પણ અભિનેત્રીની જેમ બ્લેક લહેંગા કોપી કરીને પોતાને સૌથી સ્ટાઈલિશ દેખાડી શકો છો. બ્લેક લહેંગાની સાથે જે પ્રકારનો મેકઅપ કરવામાં આવે છે, તે મેકઅપની સાથે તમે કોઈ પણ બીજો આઉટફિટ પહેરી શકો છો.
5 / 6
તમને જણાવી દઈએ કે જો તમે બ્લેક લહેંગાને પહેરવાનું મન બનાવી રહ્યા છો તો ઓફલાઈન અથવા ઓનલાઈન ખુબ સરળતાની સાથે બ્લેક લહેંગાને ખરીદી શકો છો.