Travelling on Holi: માત્ર વૃંદાવનમાં જ નહીં, દેશના આ સ્થળોએ પણ તમે હોળીનો આનંદ માણી શકો

બેસ્ટ હિલ સ્ટેશન ગણાતા હિમાચલના શિમલા અને મનાલીમાં તમે હોળીની ઉજવણી કરી શકો છો, અહીં તમને હોળીની ઉજવણી સિવાય ઘણા સુંદર દ્રશ્યો પણ જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 1:49 PM
જયપુરઃ પિંક સિટી તરીકે ઓળખાતા જયપુરમાં હોળીની અલગ જ ઉજવણી થાય છે. રાજસ્થાની સંસ્કૃતિને અનુસરીને, તમે અહીં અનોખી રીતે હોળી રમી શકો છો. અહીં તમે સસ્તામાં રહી શકો છો અને અહીંનું ભોજન પણ અદ્ભુત છે.

1 / 5

પુષ્કરઃ રાજસ્થાનમાં આ સ્થાન પર કપડા ફાડ હોળીનું આયોજન કરવામાં આવે છે અને આ કારણથી અહીંયા યાત્રીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે.અહીંનુ સ્ટ્રીટ ફૂડ ખૂબ સસ્તું છે.

2 / 5

ઉત્તરાખંડઃ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે હોળીની ઉજવણી કરવાની એક અલગ જ મજા છે. જો તમે ફરવાના શોખીન છો અને આ હોળી પર કંઈક ખાસ કરવા માંગો છો તો તેના માટે ઉત્તરાખંડ જઈ શકો છો.

3 / 5

હિમાચલઃ બેસ્ટ હિલ સ્ટેશન ગણાતા હિમાચલના શિમલા અને મનાલીમાં તમે હોળીની ઉજવણી કરી શકો છો,  અહીં તમને હોળીની ઉજવણી સિવાય ઘણા સુંદર દ્રશ્યો પણ જોવા મળશે.

4 / 5

ઉજ્જૈનઃ દેવતાઓના દેવ ભગવાન શિવની ભક્તિ માટે પ્રખ્યાત આ શહેર હોળી દરમિયાન એક અલગ જ મજામાં મગ્ન રહે છે. અહીં શેરીઓમાં આ સમય દરમિયાન અદ્ભુત નજારો જોવા મળે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા

ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO

વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ

g clip-path="url(#clip0_868_265)">