Travel With Tv9 : રાજસ્થાનમાં, 3, 5 અને 7 દિવસ માટે ફરવા જવાનું વિચારો છો ? તો આ રહ્યો ટુર પ્લાન, જુઓ ફોટા

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં રાજસ્થાન ફરી શકાય.

| Updated on: Dec 10, 2024 | 4:58 PM
4 / 5
જયપુર પહોંચીને તમે સિટી પેલેસ,જંતર મંતર મહેલ, હવા મહેલ અને સ્થાનિક બજારોની મુલાકાત લઈ શકો છો. જે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવામાં આવે છે. Day-2 અંબર ફોર્ટ અને નાહરગઢ કિલ્લાની પણ તમે મુલાકાત લઈ શકો છો. જે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. Day-3 ત્રીજા દિવસે સમોદે પેલેસ અને સ્થાનિક બજરની મુલાકાત લઈ શકે છે. Day-4 ચોથા દિવસે જોધપુરના મેહરાનગઢ કિલ્લો, જસવંત થાડાની મુલાકાત લઈ શકો છો. Day-5 ઉમેદ ભવન પેલેસની મુલાકાત લો અને જયપુરથી તમે અમદાવાદ પરત ફરી શકો છો.

5 / 5
રાજસ્થાનના જયપુરમાં પહોંચી તમે સિટી પેલેસ,જંતર મંતર મહેલ, હવા મહેલ અને સ્થાનિક બજારોની મુલાકાત લઈ શકો છો. જે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવામાં આવે છે. Day-2 અંબર ફોર્ટ અને જયગઢ કિલ્લાની પણ તમે મુલાકાત લઈ શકો છો. જે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. Day-3 ત્રીજા દિવસે સમોદે પેલેસ અને સ્થાનિક બજરની મુલાકાત લઈ શકે છે. Day-4 ચોથા દિવસે તમે પુષ્કરની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમે બ્રહ્મા મંદિર, પુષ્કર તળાવની મુલાકાત લઈ શકો છો. Day-5 જોધપુર, મેહરાનગઢ કિલ્લો અને ક્લોક ટાવર, જસવંત થાડાની મુલાકાત લઈ શકો છો. Day-6 છઠ્ઠા દિવસે ઉદયપુરની મુલાકાત લઈ શકો છો. Day-7 સાતમાં દિવસે તમે સહેલિયોં કી બારી અને જગદીશ મંદિરની મુલાકાત લઈને તમે અમદાવાદ પરત ફરી શકો છો.

Published On - 4:58 pm, Tue, 10 December 24