Travel With Tv9 : ઓછા બજેટમાં અને ઓછા દિવસમાં કરો ‘ મૂન લેન્ડ’ની ટ્રીપ, જાણો કેવી રીતે, જુઓ Photo

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં દેશમાં ફરી શકો છો.

| Updated on: Dec 12, 2024 | 10:56 AM
4 / 5
લેહ ફ્લાઈટ મારફતે પહોંચી તમે ત્યાં આવેલા સ્થાનિક જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકો છો. જેમાં  શાંતિ સ્તૂપા, લેહ પેલેસને નિહાળી શકો છો. આ સ્થળો સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. Day - 2 બીજા દિવસે સ્થાનિક ટેક્સી દ્વારા લામાયુરુ મઠ અને મૂનલેન્ડની મુલાકાત લઈ શકો છો. લામાયુરુથી આશરે 4 કલાકની ડ્રાઈવ બાદ મૂન લેન્ડ અને પહોંચી શકો છો. તમે અલ્ચી મઠની પણ મુલાકાત લઈ શકો છો. Day - 3 તમે નુબ્રા વેલીની મુલાકાત લઈ શકો છો. તેમજ પેનામિક હોટ સ્પ્રિંગ્સની મુલાકાત લઈ શકો છો.  આ સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. Day - 4 તમે ચોથા દિવસે પેંગોંગ તળાવની મુલાકાત લઈ શકો છો. પેંગોંગ લેક પાસે તમે ફોટોગ્રાફી કરી શકો છો. Day - 5 પાંચમાં દિવસે તમે થિક્સી મઠની મુલાકાત લઈને તમે મુલાકાત લઈને અમદાવાદ આવવા રવાના થઈ શકો છો.

5 / 5
તમે લેહમાં પહોંચ્યા પછી શાંતિ સ્તૂપા, લેહ પેલેસને નિહાળી શકો છો. આ સ્થળો સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. Day - 2 બીજા દિવસે સ્થાનિક ટેક્સી દ્વારા લામાયુરુ મઠ અને મૂનલેન્ડની મુલાકાત લઈ શકો છો. લામાયુરુથી આશરે 4 કલાકની ડ્રાઈવ બાદ મૂન લેન્ડ અને પહોંચી શકો છો. તમે અલ્ચી મઠની પણ મુલાકાત લઈ શકો છો. Day - 3 તમે નુબ્રા વેલીની મુલાકાત લઈ શકો છો. તેમજ પેનામિક હોટ સ્પ્રિંગ્સની મુલાકાત લઈ શકો છો.  આ સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. Day - 4 તમે ચોથા દિવસે પેંગોંગ તળાવની મુલાકાત લઈ શકો છો.Day - 5 તમે ત્સોમ મોરીરી તળાવની મુલાકાત લઈ શકો છો. Day - 6 તમે છઠ્ઠા દિવસે ખારદુંગ લા પાસની મુલાકાત લો, સ્થાનિક મઠોની મુલાકાત લઈ શકો છો. જ્યારે Day - 7 ના રોજ લેહની લોકલ સ્થળોની મુલાકાત લઈને તમે અમદાવાદ પરત ફરી શકો છો.

Published On - 2:28 pm, Sun, 8 December 24