Travel: વરસાદની સીઝનમાં પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવો હોય તો દિલ્હીની આસપાસના આ સ્થળોની મુલાકાત લો

Monsoon Tourist Places: વરસાદ (Rain)ફરવા જવાની મજા તો સૌ કોઇને આવે છે. જો તમે દિલ્હીમાં રહો છો અને વરસાદની સીઝનમાં ક્યાંક ફરવા જવાનું આયોજન કરી રહ્યા છો, તો અહીં કેટલીક જગ્યાઓ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 1:10 PM
દિલ્હીની આસપાસ ઘણી જગ્યાઓ છે કે જ્યાં વરસાદી વાતાવરણમાં  જઈ શકાય છે. જો તમે પણ ચોમાસાનો ભરપૂર આનંદ માણવા માગો છો અને ફરવા માટે જગ્યાઓ શોધી રહ્યા છો તો દિલ્હીની આસપાસ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમે તમારા ચોમાસાનો ભરપૂર આનંદ માણી શકશો. (Photo Credit: Travel Triangle)

1 / 5
કુચેસર - જો તમે દિલ્હીની નજીકમાં જ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે કુચેસર જવાનું આયોજન બનાવી શકો છો. આ એક નાનકડું ગામ છે. જે ખૂબ જ સુંદર છે. કુચેસર મધ્યકાલીન કિલ્લાઓ માટે ખૂબ પ્રખ્યાત છે. હવે આ કિલ્લાઓ હેરિટેજ હોટલમાં ફેરવાઈ ગયા છે. આ સ્થળ ચોમાસામાં ફરવા માટે શ્રેષ્ઠ છે. (Photo Credit: Holidify)

2 / 5
માનેસર-  દિલ્હીની પાસે આવેલુ માનેસર પણ ફરવા માટે સારુ સ્થળ છે. તમે તમારા જીવનસાથી અને મિત્રો સાથે અહીં સારો સમય પસાર કરી શકશો. તમે અહીં વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણી શકશો. તમે અહીં ટ્રેકિંગ, રોક ક્લાઈમ્બિંગ અને એર રાઈફલ શૂટિંગની મજા માણી શકશો. તમે સુલતાનપુરમાં પક્ષી અભ્યારણ્યની પણ મુલાકાત લઈ શકો છો. અહીં તમે પક્ષીઓની અનેક પ્રજાતિઓ જોઈ શકો છો.  (Photo Credit: Holidayrider)

3 / 5
નીમરાના ફોર્ટ - તમે દિલ્હીની પાસે આવેલા નીમરાના કિલ્લાની મુલાકાત લઇ શકો છો. અહીં ચારે બાજુ હરિયાળી જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. વરસાદની મોસમમાં આ જગ્યા વધુ સુંદર બની જાય છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ફરવા માટેનું સ્થળ છે. તમે આ કિલ્લામાં પરંપરાગત સંગીત અને નૃત્યનો આનંદ પણ લઈ શકશો. (Photo Credit: Travel Triangle)

4 / 5
દમદમા તળાવ - તમે વરસાદની મોસમમાં દમદમા તળાવની મુલાકાત લેવા જઈ શકો છો. અરવલ્લીની પહાડીઓની વચ્ચે આવેલું આ સ્થળ વરસાદની સીઝનમાં વધુ સુંદર લાગે છે. તમે તમારા મિત્રો અને ભાગીદારો સાથે અહીં બોટિંગ અને ટ્રેકિંગનો આનંદ માણી શકશો. તમે અહીં પક્ષીઓની ઘણી પ્રજાતિઓ શોધી શકો છો. (Photo Credit: HelloTravel)

5 / 5

Latest News Updates

Follow Us:
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

g clip-path="url(#clip0_868_265)">