Travel tips : કામમાંથી થોડા સમયનો બ્રેક લઈ, ઓછા પૈસામાં ફરવા માટે બેસ્ટ છે આ સ્થળો

|

Nov 29, 2024 | 4:29 PM

શું તમને પણ ઓફિસના કામમાં આળસ આવી રહ્યો છે. તો ઓફિસના કામમાંથી થોડો બ્રેક લઈ ઓછા પૈસામાં આ બેસ્ટ સ્થળ પર ફરવાનો પ્લાન બનાવી લો, જેનાથી બજેટ નાનું રહેશે. સાથે પ્રવાસ પરથી પરત ફરશો તો એકદમ ફ્રેશ થઈ ઓફિસે જશો.

1 / 6
ફરવાના શોખીન લોકો તો અઠવાડિયે 15 દિવસે કે મહિને ફરવા જવાનો પ્લાન બનાવી લેતા હોય છે. પરંતુ જે લોકો ઓછા ફરવાના શોખીન હોય તેઓ 2 મહિને 6 મહિને પ્રવાસનું આયોજન કરતા હોય છે. તેમજ બજેટનું પણ ખાસ ધ્યાન રાખતા હોય છે.

2 / 6
 ભારતમાં પણ કેટલાક એવા સ્થળ આવેલા છે. જ્યાં તમે ઓછા બજેટમાં આરામથી 4 થી 5 દિવસ ફરી શકશો. તો ચાલો જોઈએ ઓછા બજેટમાં ફરવા લાયક સ્થળો ક્યા ક્યા છે.

3 / 6
નેપાળની રાજધાની કાઠમાંડુ સમુદ્ધ ઈતિહાસ અને સાંસ્કૃતિક ધરોહર માટે પ્રસિદ્ધ છે. જ્યાં તમે સ્વયંભૂનાથ, પશુપતિનાથ મંદિર, પોખરા જેવા સ્થળોએ ફરવા જઈ શકો છો. અહિની સુંદરતા તમારું મન પ્રફુલિત કરી દેશે.

4 / 6
જો તમે પહાડો પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો મેક્લોડગંજ જઈ શકો છો. મેકલિયોડગંજએ ધર્મશાલાનું ઉપનગર છે જે ધર્મશાલાથી માત્ર 10 કિલોમીટર દૂર છે. તે દરિયાઈ સપાટીથી આશરે 6,831 ફૂટની ઊંચાઈએ આવેલું છે. આ જગ્યા મઠો, મંદિરો અને તિબેટીયન બજારો આવેલી છે.

5 / 6
પુડુચેરી ભારતનું એક સુંદર કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 8 હજારના બજેટમાં ફરવા માટે બેસ્ટ સ્થળ છે. અહિ તમને ફુડ પણ ખુબ જ ટેસ્ટી હોય છે. પુડુચેરી જવા માટે તમે ફ્લાઈટ, ટ્રેનથી જઈ શકો છો. અહિ દર વર્ષે દુનિયાભરમાંથી લાખો પ્રવાસીઓ આવતા હોય છે.

6 / 6
ઉત્તરાખંડમાં પણ અનેક સુંદર હિલ સ્ટેશન આવેલા છે. જ્યાં તમે ઓછા બજેટમાં આરામથી ફરી શકો છો.  જેમાં નેનીતાલની ટ્રિપ પર ખાસ પ્લાન બનાવજો. અહિ રહેવા જમવાનું બંન્ને ઓછા બજેટમાં પૂર્ણ થશે. તેમજ અહિ તમે સ્કુટી કે બાઈક ભાડે લઈ આરામથી નજીકના પ્લેસ ફરી શકશો.

Next Photo Gallery