Travel Tips : રક્ષાબંધન પર તમારી બહેનને એક સરપ્રાઈઝ ટ્રીપ પર લઈ જાવ, આ છે સુંદર સ્થળો

આ વર્ષે 2025માં રક્ષાબંધન 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. જો તમે તમારી બહેનોને ભેટ આપવાનું વિચારી રહ્યા છો, આ વખતે તમે તેમના માટે એક શાનદાર ટુર નું આયોજન કરી શકો છો. આ પ્રકારની ટુર ભાઈ-બહેન વચ્ચેના બંધનને મજબૂત બનાવે છે.

| Updated on: Aug 05, 2025 | 5:02 PM
4 / 6
 તમારી બહેનને બીચ ખુબ પસંદ છે તો દ્વારકા શહેરથી 12 કિમી દૂર આવેલા આ બીચ પર ટ્રીપ પ્લાન કરી શકો છો. આ બીચ ખૂબ જ સુંદર છે અને અહીં તમને ભીડ પણ ઓછી જોવા મળશે.

5 / 6
ગુજરાતમાં, તમે ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન, લાલગઢ મહેલ અને સંગ્રહાલય, રાણી કી વાવ, ધોળાવીરા, દ્વારકાધીશ મંદિર, સોમનાથ મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, અક્ષરધામ મંદિર (ગાંધીનગર), રુક્મિણી દેવી મંદિર, દીવ, નિરાલા અને પિરોટન ટાપુઓ, ગિરમાલ ધોધ, સાપુતારા, મરીન નેશનલ પાર્ક, ગીર નેશનલ પાર્ક, બ્લેકબક નેશનલ પાર્ક, વાંસદા નેશનલ પાર્ક, થોલ લેક બર્ડ સેન્ચ્યુરી, દ્વારકા બીચ અને શિવરાજપુર બીચ જેવા સુંદર અને મનોહર સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો.

6 / 6
 રક્ષાબંધન પર તમે રાજકોટ , અમદાવાદ, જામનગર , જૂનાગઢ, વડોદરામાં આવેલા સુંદર સ્થળો પર બહેનને ફરવા લઈ જઈ શકો છો.