Travel: આ સ્થળોને માનવામાં આવે છે ભારતના સૌથી ખતરનાક! ગુજરાતનું પણ એક સ્થળ સામેલ

Indian Tourist Spots: ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જે ખતરનાક હોવાને કારણે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. કહેવાય છે કે આ સ્થળો પર જતી વખતે મનમાંથી ડર દૂર કરી દેવો જોઈએ. અમે તમને આ જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 9:56 AM
Indian Tourist Spots: ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જે ખતરનાક હોવાને કારણે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. કહેવાય છે કે આ સ્થળો પર જતી વખતે મનમાંથી ડર દૂર કરી દેવો જોઈએ. અમે તમને આ જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Indian Tourist Spots: ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જે ખતરનાક હોવાને કારણે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. કહેવાય છે કે આ સ્થળો પર જતી વખતે મનમાંથી ડર દૂર કરી દેવો જોઈએ. અમે તમને આ જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1 / 5
દ્રાસ, જમ્મુ અને કાશ્મીર: લદ્દાખના પ્રવેશદ્વાર તરીકે પ્રખ્યાત દ્રાસ વિશ્વના સૌથી ઠંડા સ્થળોમાંનું એક છે. એવું કહેવાય છે કે અહીં તાપમાન ક્યારેક -45 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે. કહેવાય છે કે દ્રાસ આતંકવાદી હુમલાઓને કારણે ખતરનાક સ્થળોની યાદીમાં આવે છે.

2 / 5
ડુમસ બીચ, સુરત: આ સ્થળ સાથે એક ઐતિહાસિક તથ્ય જોડાયેલું છે. એવું કહેવાય છે કે અરબી સમુદ્રના કિનારે સ્થિત ડુમસ બીચ એક સમયે હિન્દુઓનું સ્મશાન હતું. કહેવાય છે કે સળગ્યા પછી મૃતદેહોની રાખ રેતીમાં ભેળવવામાં આવતી હતી અને તેથી જ આ રેતી કાળી છે. દિવસ દરમિયાન અહીં પ્રવાસીઓ આવે છે, પરંતુ સાંજના સમયે સન્નાટો ખૂબ જ ડરાવે છે.

3 / 5
રોહતાંગ પાસ: આ જગ્યા ભૌગોલિક રીતે ખૂબ જ જોખમી માનવામાં આવે છે. કહેવાય છે કે રોહતાંગનો અર્થ લાશોનું મેદાન થાય છે. અહીં આવતા મુસાફરોને ભૂસ્ખલન અને ગંભીર આબોહવાની સ્થિતિનું જોખમ રહેલું છે. જોખમી હોવા છતાં પ્રવાસીઓ અહીં પહોંચે છે.

4 / 5
કુલધારા ગામ, રાજસ્થાનઃ આ જગ્યાને ખતરનાક કહેવામાં આવે છે કારણ કે તેને શ્રાપ ભૂમિ તરીકે ઓળખાય છે. આ ઉજ્જડ જગ્યાએ લોકો રાત્રે તો દુર પણ દિવસે પણ આવવાનું ટાળે છે. એવું કહેવાય છે કે શ્રાપને કારણે આ ભૂમિ લગભગ 150 વર્ષથી ઉજ્જડ પડી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

g clip-path="url(#clip0_868_265)">