Travel: માત્ર 3 હજાર રૂપિયામાં દિલ્હી નજીકના આ સ્થળોની તમે કરી શકો છો સોલો ટ્રીપ, જાણો આ સ્થળો વિશે
જો તમે સોલો ટ્રાવેલ (એકલા પ્રવાસ)નું આયોજન કરી રહ્યા છો તો દિલ્હીની નજીક એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે જઈને આનંદ માણી શકો છો. ખાસ વાત એ છે કે જો તમે બજેટમાં મુસાફરી કરવા માગતા હોવ તો આ સ્થળોની 2 દિવસની સફર માત્ર 3000 રૂપિયામાં પૂર્ણ કરી શકાય છે.
Latest News Updates
Most Read Stories