Travel: યાદગાર સમય પસાર કરવા માટે ગરમીની સિઝનમાં આ જગ્યાઓ પર માણો ફરવાનો આનંદ

ઉનાળાની રજાઓ દરમિયાન તમે ઘણા સારા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. આ સ્થળોએ તમે સારા હવામાનનો આનંદ માણી શકશો. આ સાથે તમે સુંદર દૃશ્યોનો આનંદ પણ લઈ શકશો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 12:25 PM
ઉનાળાની રજાઓ દરમિયાન તમે ઘણા સારા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. આ સ્થળોએ તમે સારા હવામાનનો આનંદ માણી શકશો. આ સાથે તમે સુંદર દૃશ્યોનો આનંદ પણ લઈ શકશો.

ઉનાળાની રજાઓ દરમિયાન તમે ઘણા સારા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. આ સ્થળોએ તમે સારા હવામાનનો આનંદ માણી શકશો. આ સાથે તમે સુંદર દૃશ્યોનો આનંદ પણ લઈ શકશો.

1 / 5
ઋષિકેશ - એડવેન્ચરના શોખીન લોકો માટે ઋષિકેશ ખૂબ સારું છે. આધ્યાત્મિકતા સાથે જોડાયેલા લોકો માટે પણ આ એક સારી જગ્યા છે. ધાર્મિક સ્થળોથી લઈને યોગ કેન્દ્રો, રાફ્ટિંગ અને અન્ય ઘણી સાહસિક પ્રવૃત્તિઓ તમે અહીં માણી શકો છો. ઋષિકેશને ભારતની યોગ રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે અહીં શાંત વાતાવરણમાં શાંતિની થોડી ક્ષણો વિતાવી શકો છો.

2 / 5
મનાલી- મનાલી એક ખૂબ જ સુંદર અને શાંત હિલ સ્ટેશન છે. તમે ઉનાળાની રજાઓમાં અહીં આવવાનું આયોજન કરી શકો છો. સાહસિક પ્રવૃત્તિઓ, ક્રિસ્ટલ ક્લિયર ધોધ તમારી સફરને યાદગાર બનાવે છે.

3 / 5
મસૂરી- ગરમીના દિવસોમાં રજાઓ દરમિયાન તમે મસૂરીમાં ઠંડા પવનની મજા માણી શકો છો. આ એક શાંત સ્થળ છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા આવે છે. તમે અહીં ઘણા સુંદર દૃશ્યોનો આનંદ માણી શકો છો.

4 / 5

ઉટી: ઉટી એક ખુબ જ સુંદર જગ્યા છે. જો તમે ઉનાળાની રજામાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ જગ્યા તમારા લિસ્ટમાં જરૂર હોવી જોઈએ. પાઈન અને નીલગિરી આ વિસ્તારમાં સૌથી વધુ જોવા મળતા વૃક્ષો પૈકી એક છે. તમે અહીં ચાલતા ચાલતા સુંદર દૃશ્યોનો આનંદ માણી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">