Travel Tips: ઉનાળામાં ટુર પ્લાન કરી રહ્યા છો? ગરમીમાં પણ ઠંડીનો અનુભવ આપતા આ સ્થળોની લો મુલાકાત

ઉનાળાની ઋતુ નજીક છે અને એવું જોવામાં આવ્યું છે કે ઉનાળાના સમયમાં ગરમીના કારણે મોટાભાગના લોકો ટુર પર જવાનું ટાળે છે. જો તમે ક્યાંક ફરવા માંગતા હોવ તો ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં તમે ઉનાળામાં પણ ઠંડીનો અહેસાસ કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 2:21 PM
મનાલી: ભારતના સૌથી પ્રિય પર્યટન સ્થળોમાંનું એક, મનાલી આખા વર્ષ દરમિયાન હળવી ઠંડી અનુભવી શકે છે. અહીંનું હવામાન અને પહાડોની સુંદરતા પ્રવાસીઓને મોહિત કરે છે. ઉનાળામાં, તમે આ સ્થાન પર પ્રવાસનું આયોજન કરી શકો છો.

1 / 5
લદ્દાખઃ ઠંડા પ્રદેશમાં ફરવાની વાત આવે ત્યારે લદ્દાખને કેવી રીતે ભૂલી શકાય. હિમાલયની મધ્યમાં વસેલા લદ્દાખમાં તમને હવામાનમાં ઠંડક જોવા મળશે, સાથે જ આવા ઘણા અદ્ભુત નજારા પણ છે, જે તમને ખૂબ જ ગમશે. એવું કહેવાય છે કે ઉનાળામાં આ સ્થળની મુલાકાત લેવી શ્રેષ્ઠ છે.

2 / 5
સોનમાર્ગઃ આ જગ્યાએ શિયાળામાં એટલી ઠંડી પડે છે કે અહીં બરફનું આવરણ જોવા મળે છે. જો કે ઉનાળામાં અહીં હવામાન સામાન્ય હોય છે અને આ સમય દરમિયાન આ સ્થળ ફરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

3 / 5
લાચુન ગામ: સિક્કિમમાં આવેલું લાચુન ગામ ઠંડા હવામાન સિવાય તેના સુંદર નજારા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ એક સરસ પર્યટન સ્થળ છે અને અહીં તમે પરિવાર સાથે યાદગાર પળોનો આનંદ માણી શકો છો.ે

4 / 5
સેલા પાસઃ આ બરફવાળો વિસ્તાર ફરવા માટે ખૂબ જ જાણીતો છે. એવું કહેવાય છે કે આ સ્થળે આખું વર્ષ બરફ પડતો રહે છે. જો તમે તાજેતરમાં લગ્ન કર્યા છે, તો તમે આ સ્થળને તમારું હનીમૂન ડેસ્ટિનેશન પણ બનાવી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video

ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">