Travelling in Mumbai: બાળકો સાથે મુંબઈ ફરવા જવાનું આયોજન કરી રહ્યા છો, તો આ જગ્યાઓની ચોકક્સ મુલાકાત લો

નેહરુ પ્લેનેટોરિયમ: બાળકોને પણ આકર્ષિત લાઇટ ગમે છે. જો તમારું બાળક ચમકતા તારાઓ જોવા માંગે છે, તો તેને મુંબઈ સ્થિત પ્રખ્યાત નેહરુ પ્લેનેટોરિયમમાં ચોક્કસ લઈ જાઓ. અહી ફ્યુચર માટે મોટિવેટ પણ કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 11:55 PM
નેહરુ પ્લેનેટોરિયમ: બાળકોને પણ આકર્ષિત લાઇટ ગમે છે. જો તમારું બાળક ચમકતા તારાઓ જોવા માંગે છે, તો તેને મુંબઈ સ્થિત પ્રખ્યાત નેહરુ પ્લેનેટોરિયમમાં ચોક્કસ લઈ જાઓ. અહી ફ્યુચર માટે મોટિવેટ પણ કરવામાં આવે છે.

નેહરુ પ્લેનેટોરિયમ: બાળકોને પણ આકર્ષિત લાઇટ ગમે છે. જો તમારું બાળક ચમકતા તારાઓ જોવા માંગે છે, તો તેને મુંબઈ સ્થિત પ્રખ્યાત નેહરુ પ્લેનેટોરિયમમાં ચોક્કસ લઈ જાઓ. અહી ફ્યુચર માટે મોટિવેટ પણ કરવામાં આવે છે.

1 / 5
સંજય ગાંધી નેશનલ પાર્કઃ આ સ્થળ માત્ર મુંબઈ જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રનું ફેવરિટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ પાર્કમાં તમારું બાળક ઘણી બધી શારીરિક પ્રવૃત્તિઓ કરીને આનંદ માણી શકે છે. તેને અહીં આવવું ગમશે.

2 / 5
રેડ કાર્પેટ વેક્સ મ્યુઝિયમ: સપનાના શહેર, મુંબઈમાં આવેલી આ અનોખી જગ્યા ઘણા લોકોને આકર્ષે છે. તમે અને તમારું બાળક અહીં તમારા મનપસંદ આઇકન સાથે સેલ્ફી લઈ શકો છો. મુંબઈમાં પરિવાર સાથે ફરવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે.

3 / 5
સૂરજ વોટર પાર્ક: ઉનાળો આવી ગયો છે અને તમે મુંબઈમાં બાળકો સાથે ચિલ કરવા માટે સૂરજ વોટર પાર્કમાં જઈ શકો છો. વોટર પાર્ક ઉપરાંત, આ સ્થાન પર અન્ય ઘણી મનોરંજક પ્રવૃત્તિઓ છે, જે તમારા બાળકને ચોક્કસથી ગમશે.

4 / 5
એલિફન્ટા ગુફાઓ: જો તમને અને તમારા બાળકને ઇતિહાસમાં કોઈ રસ હોય, તો એલિફન્ટાની ગુફાઓને એક્સપ્લોર કર્યા વિના તમારી સફર પૂર્ણ કરશો નહીં. આ જગ્યા સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.  સોમવારે અહીં પ્રવેશ ઉપલબ્ધ નથી. એટલે કે, સોમવારે અહીં મુલાકાત લેવા માટે રજા હોય છે

5 / 5

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">