Travel: મુસાફરી કરતી વખતે બહારનો ખોરાક નથી લેવા માગતા ? આ ખોરાક સાથે લઇ જાઓ, તે જલ્દી બગડશે નહીં

મુસાફરીમાં બહાર ખાવાની મજા જ અલગ હોય છે, પરંતુ બહાર જમવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. જો તમે ટ્રાવેલ દરમિયાન બહારનું ખાવાનું ટાળવા માંગતા હોવ તો તમે આ ઘરે બનાવેલા ખોરાક ટ્રાય કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 2:35 PM
બટાકાનું શાક: તમે પ્રવાસ દરમિયાન તમારી સાથે બટાકાનું શાક લઈ જઈ શકો છો. જો તેને યોગ્ય રીતે પેક કરવામાં આવે તો તેને બે દિવસ સુધી તાજું રાખી શકાય છે. તેનો સ્વાદ પણ સારો રહે છે.

1 / 5
લોટમાં દુધ નાખી બનાવેલી રોટલી: એવું જોવામાં આવ્યું છે કે દૂધથી બાંધેલા લોટમાંથી બનેલી વસ્તુઓ ઘણા દિવસો સુધી ખાઈ શકાય છે. તમે દૂધથી લોટ બાંધી બનાવેલા સાદા પરાઠા તમારી સાથે લઈ શકો છો અને બાળકોને પણ પ્રવાસમાં તે ખૂબ જ ગમશે.

2 / 5
સવારનો નાસ્તો: પ્રવાસની વચ્ચે ભૂખ લાગે છે અને આવી સ્થિતિમાં આખો સમય ખોરાક ખાઈ શકાતો નથી. તેના બદલે તમે સ્વાદિષ્ટ નાસ્તો અજમાવી શકો છો. તમે આ નાસ્તામાં ચવાણું, ચેવડો, સક્કરપારા, મમરા અથવા ખાખરા જેવી વસ્તુઓ લઇ જઇ શકો છો.

3 / 5
ચટણી: ચટણી ટ્રાવેલિંગમાં પણ ખાઈ શકાય છે. તે લઈ જવામાં સરળ રહે છે અને તેનો સ્વાદ પણ ખૂબ સારો લાગે છે.  મોટાભાગના લોકોને લસણ અને લાલ મરચાની ચટણી ખૂબ જ ગમે છે.

4 / 5
કારેલાનું શાકઃ તમે પ્રવાસમાં પાણી વિના બનાવેલું કારેલાનું શાક પણ લઈ શકો છો. કારેલાનું શાક ઘણા દિવસો સુધી ખાઈ શકાય છે. ધ્યાનમાં રાખો કે તમારે તેને રાંધતી વખતે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાની જરૂર નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">