Travel Diary: 30 વર્ષની ઉંમર થાય એ પહેલા ટ્રાવેલિંગમાં આ વસ્તુનો જરુરથી લો આનંદ

20 થી 30 વર્ષની ઉંમર વચ્ચે જીવનનો ભરપૂર આનંદ લઈ લેવો જોઈએ. તે દરમિયાન Travelling સંબધિત આ કામ કરવા જ જોઈએ. તેનાથી તમને ઊર્જાનો અનુભવ થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 8:11 PM
20 થી 30 વર્ષની ઉંમર દરમિયાન એ દરેક કામ કરી શકીએ છીએ જેને 30 વર્ષની ઉંમર પછી કરવુ મુશ્કેલ છે. ટ્રાવેલિંગ પણ એવી પ્રવૃતિ છે, જેનો આનંદ આ ઉંમરમાં લઈ જ લેવો જોઈએ.

1 / 5
સોલો ટ્રિપ - વ્યસ્ત જીવનમાં તણાવને દૂર કરવા માટે ટ્રાવેલિંગ એક સારો રસ્તો છે. દરેક વ્યક્તિ એ જીવનમાં એક વાર સોલો ટ્રિપ કરવી જોઈએ. તેનાથી તમે પોતાની જાતને સમજવાનો સમય મળશે.

2 / 5
પૈરાગ્લાઈડિંગ - યુવાન અવસ્થામાં જ તમારે પૈરાગ્લાઈડિંગનો આનંદ લઈ લેવો જોઈએ. તેનાથી મનને અલગ પ્રકારની ખુશી મળે છે.

3 / 5
ટ્રેકિંગ - 30 વર્ષની ઉંમર પછી પહાડો પર ટ્રેકિંગ કરવુ મુશ્કેલ થઈ જાય છે. તેથી 30ની ઉંમર પહેલા પહાડો પર ટ્રેકિંગનું સાહસ કરી જ લેવુ જોઈએ.

4 / 5
યૂનિક પાર્ટી - 20થી 30 વર્ષની ઉંમરમાં ફરવાલાયક સુંદર સ્થળો પર જઈને પાર્ટી પણ કરી જ લેવી જોઈએ. આ પ્રકારનો અનુભવ જીવનભર યાદ રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

g clip-path="url(#clip0_868_265)">