
Biocon Limited: આ શેર વિશે 18 એક્સપર્ટે તેમની રાય આપી છે. હાલ આ શેર 372 રુપિયા છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ પણ 381.90 છે ત્યારે આ શેરનો ચાર્ટ જણાવી રહ્યો છે. આ શેર જો વધ્યો તો 24.97% વધીને 465 પર પહોંચી શકે છે.તેમજ જો આ શેરના ભાવ ઘટે છે તો 27.44%ના ઘટાડા સાથે 270 રુપિયા પર પણ આવી શકે છે.

BIOCON ના શેર વિશે 18 એક્સપર્ટે રાય આપી છે. 9 અનાલિસ્ટે સ્ટ્રોંગ Buy કહ્યું છે જ્યારે 1 Buy કરવાનું કહ્યું બીજા 3 એક્સપર્ટે હોલ્ટ કરવા, 3 એક્સપર્ટે Sell અને 2 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે.

HDFC Asset Management Co. Ltd. નો આ શેર હાલ 5379 પર ચાલી રહ્યો છે જેના પર 28 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે. અહીં આ શેર પર જો વધારો થયો તો 30.79% વધીને 7035 પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 8.53%ના ઘટાડા સાથે 4920 રુપિયા પર પણ આવી શકે છે.

આ શેર પર જે 28 એક્સપર્ટે પોતાની રાય આપી છે તેમાંથી 11 એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે જ્યારે 7 એક્સપર્ટે Buy કરવાનું તેમજ 9 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 1 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે.

Garden Reach Shipbuilders & Engineers Ltd ના શેરમાં ભવિષ્યમાં શું થશે અહીં તમે આ ચાર્ટના માધ્યમથી જોઈ શકો છો. અહીં 1 વર્ષમાં 3 એક્સપર્ટે અનલાઈઝ કર્યું છે. ભાવ હાલ 2556.10 ચાલી રહ્યો છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ 2895.65 છે. આ શેરેમાં 36.93% ઉછાળો આવી શકે તેની સંભાવના છે આ સાથે ભાવ 3500 સુધી પહોંચી શકે છે.

ADANIENSOLના અંગે 2 અનાલિસ્ટ સ્ટ્રોંગ Buy કહ્યું છે અને 1 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે.

AARTI Industries Ltd: આ શેર વિશે વાત કરીએ તો આ શેરનો ભાવ હાલ 379.95 રુપિયા પર છે. તેમજ આ એક વર્ષ માટે તેની ટાર્ગેટ પ્રાઈસ 444 આપવામાં આવી છે. ત્યારે આ શેર પર 19 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે કે આ શેરમાં વધારો થયો તો સીધા 57.92%ના વધારા સાથે આ શેર 600 રુપિયા પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો માત્ર 13.15%ના ઘટાડા સાથે 330 પર આવી શકે છે.

AARTIINDના આ શેર હવે એક્સપર્ટ Buy કે sell કરવા કહે છે ચાલો સમજીએ. આ શેર પર 19 એક્સપર્ટે તેમની રાય આપી છે જેમાથી 8 એક્સપર્ટ સ્ટ્રોંગલી Buy કરવા કહી રહ્યા છે જ્યારે 1 એક્સપર્ટે Buy કરવાનું તેમજ 4 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 3 એક્સપર્ટે sell કરવા કહ્યું છે તેમજ 4 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.