પાકિસ્તાનમાં 1GB ડેટાની કિંમત બમણી, આ 5 દેશમાં સૌથી સસ્તું ઈન્ટરનેટ, શું ભારત પણ સામેલ છે?

સૌથી સસ્તું ઈન્ટરનેટ ધરાવતા મુખ્ય દેશોની વાત કરીએ તો પાકિસ્તાન વિશ્વનો પાંચમો સૌથી મોંઘો દેશ છે. અહીં 1GB મોબાઈલ ડેટાની કિંમત 0.36 ડોલર (લગભગ રૂ. 29.40) છે. આ યાદીમાં મોબાઈલ ડેટા સાથે ફ્રાન્સ ચોથો સૌથી સસ્તો દેશ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 2:08 PM
Pakistan: Cable.co.uk એ તેના રિપોર્ટમાં વિશ્વના 233 દેશોમાં 1GB મોબાઈલ ડેટાની કિંમતનો અંદાજ લગાવ્યો છે. આ કિસ્સામાં, સેન્ટ હેલેના સૌથી મોંઘો દેશ સાબિત થયો, જ્યાં 1GB મોબાઇલ ડેટાની કિંમત 41.06 ડોલર (લગભગ રૂ. 3,350) છે. બીજી બાજુ, જો આપણે સૌથી સસ્તું ઇન્ટરનેટ ધરાવતા મુખ્ય દેશોની વાત કરીએ, તો પાકિસ્તાન વિશ્વનો પાંચમો સૌથી મોંઘો દેશ છે. અહીં 1GB મોબાઇલ ડેટાની કિંમત 0.36 ડોલર (લગભગ રૂ. 29.40) છે. (Photo: File Photo)

1 / 5
France: આ યાદીમાં મોબાઈલ ડેટા સાથે ફ્રાન્સ ચોથો સૌથી સસ્તો દેશ છે. અહીં યુઝર્સ 1GB ડેટા માટે 0.23 ડોલર ખર્ચ કરે છે. ભારતીય ચલણમાં આ આંકડો અંદાજે 18.78 રૂપિયા છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જે દેશોમાં સસ્તું ઈન્ટરનેટ મળે છે તેની પાછળ બે કારણો છે. આવા દેશોમાં ક્યાં તો નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ મજબૂત છે અથવા લોકો મોબાઈલ ડેટા પર વધુ નિર્ભર છે. (Photo: File Photo)

2 / 5
India: હવે તમારા માટે ખુશ થવાનો સમય આવી ગયો છે કારણ કે પછીનો નંબર ભારતનો છે. હા, વિશ્વમાં સૌથી સસ્તું ઇન્ટરનેટ ધરાવતા દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે. મતલબ કે ભારતીય યુઝર્સે અન્ય દેશોની સરખામણીમાં ડેટા માટે ઘણી ઓછી કિંમત ચૂકવવી પડે છે. અહીં 1GB ડેટાની કિંમત 0.17 ડોલર (અંદાજે 13.88 રૂપિયા) છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં યુઝર્સને 1GB ડેટા માટે આપણી સરખામણીમાં બમણું ખર્ચ કરવું પડે છે. (Photo: TV9)

3 / 5
Italy: સસ્તા ઈન્ટરનેટના મામલે ઈટાલી આ યાદીમાં બીજા નંબરનો સૌથી સસ્તો દેશ છે. આ યાદીમાં ફ્રાન્સ પછી આ બીજો યુરોપિયન દેશ છે. ઇટાલીમાં, વપરાશકર્તાઓને 0.12 ડોલરમાં 1GB મોબાઇલ ડેટા મળે છે. ભારતીય ચલણમાં, યુઝર્સને ઇટાલીમાં 1GB ઇન્ટરનેટ માટે લગભગ 9.80 રૂપિયા ખર્ચવા પડે છે. (Photo: Freepik)

4 / 5
Israel: વિશ્વનું સૌથી સસ્તું ઈન્ટરનેટ ઈઝરાયેલમાં ઉપલબ્ધ છે. ઈઝરાયેલ નાનો દેશ છે, પરંતુ ટેક્નોલોજીના મામલામાં ઘણો આગળ છે. તેની ટેક્નોલોજીનો જ કમાલ છે કે અહીં ઇન્ટરનેટની કિંમત વિશ્વમાં સૌથી સસ્તી છે. આપને જાણીને નવાઈ લાગશે કે ઈઝરાયેલમાં 1GB મોબાઈલ ડેટાની કિંમત માત્ર 0.04 ડોલર છે. એટલે કે, 1GB ડેટા ત્યાં માત્ર રૂ.3.27માં ઉપલબ્ધ છે. (Photo: Israel Times)

5 / 5

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">