Tokyo Paralympics : પેરાલિમ્પિક્સમાં ભારતના 12 મેડલ જેના પર દરેક ભારતીયને ગર્વ છે

ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં ભારતની મેડલની શ્રેણી વર્ષ 1972 માં શરૂ થઈ હતી, જે 2016 રિયો પેરાલિમ્પિક્સ સુધી ચાલુ રહી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 11:49 AM
 ભારતે સૌપ્રથમ વર્ષ 1968 માં ઓલિમ્પિક રમતોમાં ભાગ લીધો હતો તેમાં ભારતને એક પણ મેડલ હાથે લાગ્યો ન હતો.. પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રથમ મેડલ વર્ષ 1972 માં મળ્યો હતો. સેનાનો ભાગ રહી ચૂકેલા મુરલીકાંત પેટકરે હાઈડલબર્ગમાં પેરાલિમ્પિક ગેમ્સમાં સ્વિમિંગની 50 મીટર ફ્રી સ્ટાઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

1 / 10
મુરલી પેટકર બાદ ભારતને 12 વર્ષ પછી આગામી મેડલ મળ્યો. ભીમરાવ કેસરકરે ન્યૂ યોર્ક અને સ્ટોક મેન્ડેવિલે 1984 પેરાલિમ્પિક ગેમ્સમાં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે જેવલિનની L6 કેટેગરીમાં ભાગ લીધો હતો. આ દેશનો પ્રથમ સિલ્વર મેડલ હતો.

2 / 10
1984 ની રમતોમાં ભારતના જોગીન્દર સિંહ બેદીએ મેડલની હેટ્રિક ફટકારી હતી. તેણે ત્રણ અલગ અલગ એથ્લેટિક્સ ઇવેન્ટમાં બે બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ જીત્યો. તેણે L6 કેટેગરીમાં મેન્સ બરછી અને ડિસ્ક થ્રોમાં બ્રોન્ઝ અને શોટ પુટમાં સિલ્વર મેડલ જીત્યો. આ રમતોમાં દેશે ચાર મેડલ જીત્યા હતા.

3 / 10
1984 ના 20 વર્ષ બાદ ભારતને એથેન્સ પેરાલિમ્પિક્સમાં મેડલ મળ્યા. 23 વર્ષીય દેવેન્દ્ર ઝાઝરીયા જેમણે 2004 ની આ રમતોમાં પદાર્પણ કર્યું હતું, તેમણે L6 કેટેગરીમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિક્સમાં આ દેશનો બીજો ગોલ્ડ મેડલ હતો, જે 32 વર્ષની રાહ જોયા બાદ મળ્યો હતો.

4 / 10
રાજેન્દર સિંહ રાહેલુએ એથેન્સ ગેમ્સમાં ભારત માટે બીજો મેડલ જીત્યો. અર્જુન પુરસ્કાર આ ખેલાડીએ પાવરલિફ્ટિંગની 56 કિલો વર્ગમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.આ પછી રાજીન્દરે બેઇજિંગ પેરાલિમ્પિક્સમાં પણ ભાગ લીધો હતો.

5 / 10
વર્ષ 2012 માં લંડનમાં પેરાલિમ્પિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરીશ એન ગૌડાએ 2012 લંડન પેરાલિમ્પિક ગેમ્સમાં ભારત માટે મેડલ જીત્યો હતો. તેણે 1.74 મીટરના જમ્પ સાથે હાઈ જમ્પ F42 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે કાઉન્ટબેક પર ગોલ્ડ મેડલ જીતવાની તક ગુમાવી હતી.

6 / 10
2012 પછી, વર્ષ 2016 માં પણ, ભારતે ફરીથી હાઇ જમ્પમાં મેડલ મેળવ્યો. એક નહીં પણ બે મેડલ. મરીયપ્પન થંગાવેલુ, જે તમિલનાડુનો છે, તેણે હાઇ જમ્પની F42 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે આ ઇવેન્ટમાં 1.89 મીટરની છલાંગ લગાવી હતી. મરિયપ્પન આ વર્ષે પણ મેડલના દાવેદાર છે.

7 / 10
રિયો પેરાલિમ્પિક હાઇ જમ્પ, જેમાં મરિયપ્પન થંગાવેલુએ ગોલ્ડ મેળવ્યો, તે જ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ પણ ભારતના નામે રહ્યો. વરુણ સિંહ ભાટીએ 1.86 મીટરના કૂદકા સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. વર્ષ 2018 માં તેમને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો.

8 / 10
એથેન્સ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર દેવેન્દ્ર ઝાઝરીયાએ રિયો પેરાલિમ્પિક્સમાં બીજો ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. દેશ માટે બે ગોલ્ડ મેડલ જીતનાર તે દેશના એકમાત્ર ઓલિમ્પિયન છે. રિયોમાં, તેણે 63.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો અને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. આ ભારતીય પેરાલિમ્પિયનને મેજર ધ્યાનચંદ ખેલ રત્નથી નવાજવામાં આવ્યા છે.

9 / 10
2016 રિયો પેરાલિમ્પિક્સ ભારત માટે પણ ઐતિહાસિક હતું કારણ કે દેશને આ રમતોમાં તેની પ્રથમ મહિલા પેરાલિમ્પિયન મેડલ વિજેતા મળી હતી. દીપા મલિક પેરાલિમ્પિક મેડલ જીતનાર એકમાત્ર ભારતીય મહિલા બની. તેણે 4.61 મીટરના થ્રો સાથે શોટપુટ ઇવેન્ટમાં F53 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો. દીપા મલિકને 2012માં અર્જુન એવોર્ડ, 2017 માં પદ્મશ્રી અને 2019 માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મળ્યો. આ સાથે, દીપા મલિક ભારતની પેરાલિમ્પિક સમિતિના અધ્યક્ષ છે.

10 / 10

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">