Tokyo Olympics: ખેલાડીઓનું ઓલિમ્પિક આકર્ષણ, કોઈએ ગળામાં તો કોઈએ પગમાં દોરાવ્યા ટેટૂ, જુઓ તસ્વીરો

Tokyo Olympics 2020માં સામેલ આ ખેલાડીઓની તસ્વીરોને જુઓ જેઓએ ઓલિમ્પિક ટેટૂ ચિતરાવ્યા છે. વિશ્વભરના અનેક ખેલાડીઓ ઓલિમ્પિકના પ્રતિક રિંગ્સના ટેટૂ શરીરના જુદા જુદા હિસ્સાઓ પર બનાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 9:07 PM
ઓલિમ્પિક (Olympics) રમતોમાં હિસ્સો લેવા અને મેડલ જીતવાનું સપનું લગભગ દરેક એથ્લેટનું હોય છે. દરેક ખેલાડી આ સપના દ્વારા દેશનું નામ રોશન કરવા માટેનો આધાર બનતો હોય છે. એવામાં અનેક ખેલાડીઓ ઓલિમ્પિકથી જોડાયેલી યાદોને તાજી રાખવા માટે તેના દ્વારા પ્રેરિત થવા પર ટેટૂ બનાવશે. જેના ભાગરુપે દુનિયાભરના ખેલાડી ઓલિમ્પિક રમતોના પ્રતિક રિંગ્સના ટેટૂ પણ ચિતરાવતા હોય છે. ખેલાડી શરીરના અલગ અલગ હિસ્સાઓ પર આ ટેટૂ કરાવે છે. તસ્વીરોમાં જુઓ આવા જ કેટલાક   ખેલાડીઓને.

1 / 13
ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ અપાવનારી મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu)એ ઓલિમ્પિક ડિઝાઇનવાળી કાનની એરિંગ્સ પહેરી છે. તે એરિંગ્સ તેની માતાએ આપી હતી. હવે ચાનુને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતાડીને ઈતિહાસ રચ્યો છે.

2 / 13
ફિલીપાઈન્સની માર્જલી અર્ડા ડિડલે ટોક્યો ઓલિમ્પિક 2020માં સ્કેટબોર્ડિંગમાં હિસ્સો લીધો. તે આ ટૂર્નામેન્ટમાં સાતમાં સ્થાન પર રહી હતી. ડિડલે પોતાના બાવડા પર ઓલિમ્પિકનું ટેટૂ બનાવી રાખ્યુ છે.

3 / 13
ભારતની દિગ્ગજ મહિલા બોક્સર મેરી કોમ (Mary Kom)એ પણ પોતાના બાવડા પર ઓલિમ્પિક રિંગનું ટેટૂ બનાવ્યુ છે. તે   ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા પણ છે. જોકે ટોક્યોમાં તે બહાર થઈ ગઈ છે.

4 / 13
બ્રાઝીલની આ મહિલા સ્વિમરે પોતાની ગર્દન નીચે ઓલિમ્પિક રિંગના રુપમાં સ્થાન આપ્યુ છે.

5 / 13
એક મહિલા સ્વિમરે તેના પગ પર ઓલિમ્પિક રિંગનું ટેટૂ બનાવ્યુ છે. તસ્વીર પૂલમાં જમ્પ કર્યા પહેલા જ લેવામાં આવી છે.

6 / 13
આ શોટપુટ ખેલાડીએ પોતાના બાવળા પર ઓલિમ્પિક રિંગનું સપ્તરંગી ટેટૂ બનાવ્યુ છે.

7 / 13
આ ધનુર્ધરે પોતાના જમણા હાથ પર ઓલિમ્પિકનું ટેટૂ બનાવ્યુ છે. સાથે જ બૈજીંગ 2008 પણ લખેલુ છે.

8 / 13
આ એથલેટે પગના ઘૂંટણથી ઉપર ઓલિમ્પિક ટેટૂ બનાવ્યુ છે. સાથે જ એમાં પોતાના દેશના ઝંડાની ડિઝાઈન પણ પસંદ કરી છે. લાગે છે કે, આ ખેલાડી અમેરીકાથી છે.

9 / 13
આ ખેલાડીએ ગર્દન પર ઓલિમ્પિકમાં રમવાની અમર યાદ બનાવી દીધી છે.

10 / 13
આ પુરુષ બોક્સરે બાવડાની નીચે ઓલિમ્પિક ટેટૂ દોરાવ્યુ છે. સાથે જ કેટલાક અન્ય ટેટૂ પણ બનાવી રાખ્યા છે.

11 / 13
આ ગોલ્ફરે પોતાના કાડાની નજીક ઓલિમ્પિક ટેટૂ બનાવી રાખ્યુ છે.

12 / 13
આ તસ્વીર એક મહિલા જીમનાસ્ટના પગની છે. જેમાં ઓલિમ્પિક ટેટૂ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.

13 / 13

Latest News Updates

Follow Us:
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો

ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં

સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું

દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ

અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ

વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત

અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં

કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા

Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી

g clip-path="url(#clip0_868_265)">