Tokyo Olympics 2020: આલિયા, વિક્કી, મલાઈકા સહિતના આ 10 સ્ટાર્સે મીરાબાઈ ચાનૂને જીત બદલ આપ્યા અભિનંદન

ટોક્યો ઓલિમ્પિક્સ 2020 (Tokyo Olympics 2020) માં ભારત માટે આજનો દિવસ ખૂબ જ ખાસ હતો. જ્યાં ભારતના પ્રખ્યાત ખેલાડી મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu) એ આજે ​​વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જે બાદ બોલિવૂડના તમામ સ્ટાર્સે તેમને અભિનંદન આપ્યા છે.

1/11
ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માં મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu) એ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને પોતાના નામ સાથે દેશનું નામ પણ ઇતિહાસમાં નોંધાવ્યું છે. જ્યાં મીરાબાઈની આ જીત પર દેશભરમાં તેમને અભિનંદન આપવા માટે એક લહેર ચાલી રહી છે. જ્યાં દરેક તેમને અભિનંદન આપવા માંગે છે, તે જ રીતે કેટલાક બોલિવૂડ સ્ટાર્સે પણ તેમની પોતાની શૈલીમાં અભિનંદન પાઠવ્યા છે. તો ચાલો એક નજર કરીએ કે અભિષેક બચ્ચનથી લઈને આલિયા ભટ્ટ સુધી ક્યા અંદાજમાં સ્ટાર્સે આપણા દેશની આ શેરનીને આપ્યા અભિનંદન.

2/11
વિક્કી કૌશલે આ શૈલીમાં મીરાબાઈ ચાનૂને અભિનંદન આપ્યા.

3/11
દિશા પાટણી એ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ.

4/11
આલિયા ભટ્ટે મીરાબાઈ ચાનૂ માટે કરી એક ખાસ પોસ્ટ.

5/11
મીરાબાઈ ચાનૂ માટે મલાઈકા અરોરાની ખાસ પોસ્ટ.

6/11
કેટરિના કૈફે લખ્યું અમેઝિંગ મીરાબાઈ ચાનૂ.

7/11
અનન્યા પાંડેએ મીરાબાઈ ચાનૂને આપ્યા અભિનંદન.

8/11
અનિલ કપૂરની ખાસ પોસ્ટ.
અનિલ કપૂરની ખાસ પોસ્ટ.
9/11
ટાઇગર શ્રોફે મીરાબાઈ ચાનૂ માટે કરી ખાસ પોસ્ટ.

10/11
સોનમ કપૂરે પણ મીરાબાઈ ચાનૂને જીત બદલ અભિનંદન આપ્યા હતા.

11/11
અભિષેક બચ્ચને મીરાબાઈ ચાનૂ માટે લખી લાંબી પોસ્ટ.

Click on your DTH Provider to Add TV9 Gujarati