High blood pressureની સમસ્યા દૂર કરવા, આજે જ ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

Diet For High blood pressure: બ્લડ પ્રેશર આજના સમયમાં એક સામાન્ય સમસ્યા બની થઈ છે. તમારા ડાયટમાં કેટલાક ફેરફાર કરીને, કેટલાક ફૂડનું નિયમિત સેવન કરીને તમે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 5:11 PM
 હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે તમે કેટલાક ફૂડને તમારા રોજિંદા આહારમાં સામેલ કરી શકો છો. ચાલો જાણીએ તે ક્યાં ક્યાં ફૂડ હોય શકે.

1 / 5
ખાટ્ટા ફળો : બ્લડ પ્રેશરના દર્દીઓએ ખાટ્ટા ફળોનું નિયમિત સેવન કરવું જોઈએ. સંતરા, લીંબુ, દ્રાક્ષ જેવા ખાટ્ટા ફળો તમારુ બ્લડ પ્રેશર ઓછુ કરવામાં મદદ કરશે. તે બધા ફળો મિનરલ અને વિટામિનથી ભરપૂર હોય છે.

2 / 5
ચિયાના બીજ :  આ બીજ પણ તમારી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કરવામાં મદદરુપ થશે, તેમાં મેગ્રીશિયમ, ફાઈબર અને પોટેશિયમ જેવા તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે.

3 / 5
બ્રોકોલી: તે ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઑકિસડન્ટ જેવા તત્ત્વોથી ભરપૂર છે, જે રક્તવાહિનીઓના કાર્ય અને શરીરમાં નાઈટ્રિક ઑક્સાઈડનું સ્તર વધારીને બ્લડ પ્રેશર ઘટાડવાનું કામ કરે છે. તે તમારા માટે ઉપયોગી સાબિત થશે.

4 / 5
દૂધ :  દૂધમાં રહેલા પોષક તત્ત્વોને કારણે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">