TMKOC : શું તમે જાણો છો જેઠાલાલને એક એપિસોડ માટે કેટલો પગાર મળે છે ? જાણો સ્ટાર કાસ્ટની સેલેરી

તારક મહેતા કા ઉલ્ઘટા ચશ્મા ઘરમાં પોપ્યુલર છે અને વર્ષોથી લોકો તેને સતત જોતા અને પસંદ કરતા આવ્યા છે. સીરીયલની જેમ જ તેના પાત્રો પણ લોકો વચ્ચે ખૂબ જ પ્રચલિત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 10:03 AM
ટીવી શો તારક મહેકા કા ઉલ્ટા ચશ્માં દેશમાં લોકો દ્વારા સૌથી વધુ પસંદ કરાતો શો છે, ઘર ઘરમા તે પોપ્યુલર છે અને વર્ષોથી લોકો તેને સતત જોતા અને પસંદ કરતા આવ્યા છે. સીરીયલની જેમ જ તેના પાત્રો પણ લોકો વચ્ચે ખૂબ જ પ્રચલિત છે. આ જ શો થી ફેમસ થયેલા જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની પણ તગડી ફેન ફોલોવિંગ છે. જેઠાલાલ એટલે કે દિલીપ જોશી દરેક એપિસોડની જાન હોય છે પરંતુ શુ તમે જાણો છો કે દિલીપ જોશીને એક એપિસોડ શૂટ કરવા માટે કેટલી સેલેરી મળે છે ? જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની સેલરી જાણીને તમે ચોંકી જશો

1 / 6
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, દિલીપ જોશી આ શો માં સૌથી વધુ સેલેરી મેળવતા કલાકાર છે, તેમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસોડ માટે દોઢ લાખ રૂપિયા મળે છે.

2 / 6
તેમના પછી શોમાં તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા આવે છે, જેમને પર એપિસોડ એક લાખ રૂપિયા મળે છે

3 / 6
આ લિસ્ટમાં તારક મહેતા બાદ મંદાર ચંદવાડકર એટલે કે આત્મારામ તુકારામ ભીડે આવે છે જેમને એક એપિસોડના 80 હજાર રૂપિયા મળે છે

4 / 6
બબીતા જી એટલે કે મુનમુન દત્તને એક એપિસોડના 50 હજાર રૂપિયા મળે છે. જ્યારે શો માં દયાબેન એટલે કે દિશા વાકાણી હતી ત્યારે દિલીપ જોશી બાદ સૌથી વધારે પૈસા તેને જ મળતા હતા.

5 / 6
ઇંડિયાઝ બેસ્ટ ડાંસરના એક એપિસોડમાં જ્યારે તારક મહેતાની ટીમ પહોંચી હતી ત્યારે પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યુ હતુ કે દિલીપ જોશીથી તેમને ખૂબ આશા છે. અને તેઓ ટીમના ઓપનિંગ બેટ્સમેન છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">