TMKOC : બબિતાજીને થયો ટપ્પુડા સાથે પ્રેમ, જુઓ એક્ટ્રેસની સુંદર તસવીરો

શોની સૌથી હોટ કલાકાર મુનમુન દત્તા (Munmum Datta) એટલે કે બબીતાજી (Babitaji) રાજ અનડકટ (Raj Anadkat) એટલે કે ટપુના (Tappu) પ્રેમમાં છે અને બંને એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 8:48 AM
તારક મહેતાના કા ઉલ્ટા ચશ્મા (TMKOC) શો કે જે ઘર ઘરમાં પ્રખ્યાત છે. હવે સમાચારો મળી રહ્યા છે કે શોની સૌથી હોટ કલાકાર મુનમુન દત્તા (Munmum Datta) એટલે કે બબીતાજી (Babitaji) રાજ અનડકટ (Raj Anadkat) એટલે કે ટપ્પુના (Tappu) પ્રેમમાં છે અને બંને એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે.

1 / 8
રાજ અનડકટ છેલ્લા ઘણા દિવસોથી મુનમુન દત્તાની તસવીરો પર કોમેન્ટ્સ કરી રહ્યો છે.

2 / 8
એક અહેવાલ પ્રમાણે બંનેના પરિવારના સભ્યો આ સંબંધ વિશે જાણે છે.

3 / 8
મુનમુન દત્તા રાજ પહેલા અરમાન કોહલી સાથે રિલેશનશિપમાં હતી.

4 / 8
આ તસવીરોમાં મુનમુન દત્તા ખૂબ જ હોટ સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે

5 / 8
મુનમુન દત્તાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

6 / 8
આ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં મુનમુન દત્તા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

7 / 8
તેમના ચાહકોને મુનમુન દત્તાની તસવીરો ખૂબ ગમે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">