એક્ટર બનવા પહેલા આવું હતુ અક્ષય કુમારનું જીવન, જાણો શું કરતા હતા તેમના પેરેન્ટ્સ ?

બોલીવૂડના ખેલાડી કુમાર અક્ષય કુમાર માટે આજનો દિવસ દુ:ખ લઇને આવ્યો છે. તેમના જન્મદિવસના એક દિવસ પહેલા તેમની માતા અરુણા ભાટીયાનું નિધન થયું છે.

1/6
બોલીવુડમાં ખિલાડી કુમારના નામથી પ્રખ્યાત અક્ષય કુમારને કોણ નથી ઓળખતું. અક્ષય તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. જેમણે પોતાના અભૂતપૂર્વ અભિનયથી બધાને દીવાના બનાવી દીધા છે એવા અક્ષય કુમાર માટે આજનો દિવસ ક્યારેય ન ભુલવાનો દિવસ બની ગયો છે.

2/6
વાસ્તવમાં અભિનેતાની માતા અરુણા ભાટિયાનું આજે નિધન થયું છે. અક્ષયની માતા લાંબા સમયથી બીમાર હતા. અક્ષયે ખુદ ચાહકોને તેની માતાના મૃત્યુની માહિતી આપી છે. આજે અમે તમને જણાવીશું કે અક્ષયના પરિવારમાં કોણ છે અને અભિનેતાએ આ વિશેષ સ્થાન કેવી રીતે પ્રાપ્ત કર્યું છે.

3/6
અક્ષય કુમાર મધ્યમવર્ગીય પરિવારમાંથી આવ્યા હતા. આજે તે જે પણ છે તે પોતાના દમ પર છે. અભિનેતા પહેલા, તેના પરિવારમાં કોઈ સિનેમામાંથી નહોતું.

4/6
તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર દિલ્હીનો રહેવાસી છે. મધ્યમ વર્ગમાં જન્મેલા અક્ષય કુમારના પિતા ભારતીય સેનામાં હતા. અભિનેતાના પિતાનું નામ હરિ ઓમ ભાટિયા હતું.

5/6
અભિનેતાની માતા ગૃહિણી હતી. અક્ષયના માતા -પિતા ઇચ્છતા હતા કે તે સારી નોકરી કરીને જીવનમાં સેટ થાય. પરંતુ અક્ષય 12 માં વર્ગમાં નાપાસ થયો.

6/6
નાપાસ થયા બાદ અભિનેતાએ અભ્યાસમાંથી બ્રેક લઇ લીધો.

Click on your DTH Provider to Add TV9 Gujarati