Huge Profit : 269% વધ્યો આ નાની કંપનીનો નફો, 180 રૂપિયાથી વધીને 450 રૂપિયાને પાર પહોંચ્યો આ શેર, આ મહિને જ માર્કેટમાં આવી છે કંપની

આ ફાઇનાન્સ કંપનીનો શેર 19%ના ઉછાળા સાથે 452 રૂપિયા પર પહોંચી ગયો છે. ગુરુવારે અને 25 ડિસેમ્બરના રોજ પણ કંપનીનો શેર ઉછાળા સાથે 379.70 રૂપિયા પર બંધ થયો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં નફો 269% વધ્યા બાદ આ ફાઇનાન્સના શેરમાં આ વધારો થયો છે.

| Updated on: Dec 27, 2024 | 5:37 PM
4 / 7
નિસસ ફાઇનાન્સ સર્વિસિસનો IPO 4 ડિસેમ્બર 2024ના રોજ ખુલ્યો હતો અને 6 ડિસેમ્બર સુધી ખુલ્લો રહ્યો હતો. IPOમાં કંપનીના શેરનો ભાવ રૂ. 180 હતો. કંપનીના શેર 11 ડિસેમ્બર, 2024ના રોજ 225 રૂપિયાના ભાવે માર્કેટમાં લિસ્ટ થયા હતા.

5 / 7
લિસ્ટિંગના દિવસે કંપનીના શેર રૂ. 236.25 પર બંધ થયા હતા. 27 ડિસેમ્બર 2024ના રોજ નિસસ ફાઇનાન્સ સર્વિસિસના શેર રૂ. 452 પર પહોંચી ગયા છે. કંપનીના શેરમાં રૂ. 180ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં 150 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

6 / 7
નિસસ ફાઇનાન્સ સર્વિસિસનો IPO કુલ 192.29 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 139.78 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. તે જ સમયે, બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) કેટેગરીએ 451.21 ગણું સબ્સ્ક્રિપ્શન મેળવ્યું હતું, જ્યારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીએ 93.84 ગણું સબ્સ્ક્રિપ્શન મેળવ્યું હતું.

7 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.