3800 ફૂટની ઊંડાઈમાં ડૂબી ગયો આ ‘ખોવાયેલો ખંડ’, આજ સુધી કોઈ જાણી શક્યું નથી રહસ્ય

વૈજ્ઞાનિકોનું માનવું છે કે લગભગ 750 મિલિયન વર્ષો પહેલા આ ખંડ તત્કાલીન ગોંડવાના ખંડથી અલગ થઈ ગયો હતો. જો કે તેનો મોટાભાગનો ભાગ દરિયામાં ડૂબી ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 9:04 AM
જો કે તે હજુ પણ એક રહસ્ય છે કે ઝીલેન્ડિયા ખંડની રચના કેવી રીતે થઈ અને તે કયા કારણોસર તૂટી ગયું. વિશ્વભરના વૈજ્ઞાનિકો આ અંગે સતત સંશોધન કરી રહ્યા છે અને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

1 / 5
એવું કહેવાય છે કે વૈજ્ઞાનિકો વર્ષ 1995થી આ ખોવાયેલા મહાદ્વીપને શોધી રહ્યા હતા અને 2017માં તેમને સફળતા મળી. વૈજ્ઞાનિકો માને છે કે તે ખંડો માટે લાગુ પડતા તમામ માપદંડોને પૂર્ણ કરે છે. આ કારણોસર તેને વિશ્વનો આઠમો ખંડ માનવો જોઈએ.

2 / 5
વૈજ્ઞાનિકોનું માનવું છે કે લગભગ 750 મિલિયન વર્ષો પહેલા આ ખંડ તત્કાલીન ગોંડવાના ખંડથી અલગ થઈ ગયો હતો. જો કે તેનો મોટાભાગનો ભાગ દરિયામાં ડૂબી ગયો છે, પરંતુ અમુક ભાગ ડૂબી ગયો નથી, જે ન્યુઝીલેન્ડ તરીકે ઓળખાય છે.

3 / 5
એવું કહેવાય છે કે આ ખોવાયેલો ખંડનો મોટાભાગનો ભાગ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં લગભગ 3,800 ફૂટની ઊંડાઈએ ડૂબી ગયો છે. હાલમાં, વૈજ્ઞાનિકો તેના રહસ્યો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

4 / 5
તમે પૃથ્વી પર હાજર ખંડો વિશે જાણતા જ હશો. એવું માનવામાં આવે છે કે લાખો વર્ષો પહેલા પૃથ્વી પર એક જ ખંડ હતો, જે સમય જતાં અનેક ખંડોમાં વિભાજીત થઈ ગયો. અત્યારે દુનિયામાં કુલ સાત ખંડો છે, પરંતુ તમે જાણો છો કે પૃથ્વી પર એક એવો ખંડ પણ છે, જે સમુદ્રમાં ડૂબી ગયો છે. તેને ખોવાયેલો ખંડ પણ કહેવામાં આવે છે, જેનું નામ ઝીલેન્ડિયા છે

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

g clip-path="url(#clip0_868_265)">