Expensive Salt: આ છે દુનિયાનું સૌથી મોંઘુ મીઠું, જો તમે તેનો રોજ ઉપયોગ કરશો તો મહિનાનો 10 લાખ રૂપિયા થશે ખર્ચ
આ મીઠું લેવું હોય તો એક કિલો મીઠા માટે તમારે લગભગ 8 લાખ ત્રણ હજાર રૂપિયા ખર્ચવા પડશે. દર વર્ષે 10 મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. કેટલાંક અઠવાડિયાની મહેનત પછી આ મીઠું તૈયાર કરવામાં આવે છે
Latest News Updates
Most Read Stories