આ છે દુનિયાના સૌથી ઝેરીલા જીવ, માત્ર કરડવાથી જ થઈ જાય છે માણસનું મોત

Knowledge News : દુનિયામાં જાતજાતના જીવજંતુ અને પ્રાણીઓ હોય છે. કેટલાક પ્રાણીઓ એટલા વિચિત્ર હોય છે જેમના કરડવા માત્રથી માણસનું મૃત્યુ નક્કી છે. ચાલો જાણીએ એવા પ્રાણીઓ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 9:33 PM
આ અહેવાલમાં તમને એવા પ્રાણીઓ અને જીવ-જંતુ વિશે જાણવા મળશે કે જે માણસો માટે જોખમ કારક છે. આ વિચિત્ર જીવથી હંમેશા દૂર રહેવુ જોઈએ.

1 / 5
ફનલ-વેબ સ્પાઈડર - આ મકોડો ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. તેનું ઝેર સૌથી ખતરનાક હોય છે. તે જો કરડી લે તો માણસનું મોત નક્કી છે.

2 / 5
બ્લૂ રિંગ્ડ ઓક્ટોપસ - આ દરિયાઈ પ્રાણી ખતરનાક અને ઝહેરીલા હોય છે. તેના એક બાઈટ ઝહેરથી 20થી વધારે લોકોનો મૃત્યુ થઈ શકે છે. તે ઓસ્ટ્રેલિયા અને હિન્દ મહાસાગરમાં જોવા મળે છે.

3 / 5
ઈન્ડિયન રેડ સ્કોર્પિયન - આ જીવ પાકિસ્તાન, ભારત અને નેપાળમાં જોવા મળે છે. તેના કરડવાના 72 કલાકમાં સારવાર ન થાય તો માણસનું મૃત્યુ થાય છે.

4 / 5

બોક્સ જેલીફિશ - આ જેલીફિશ દરિયાની ઊંડાઈમાં જોવા મળે છે. તે દુનિયાની સૌથી ઝહેરીલા જીવોમાંથી એક છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">