તમારા શરીરમાં Glucoseની અછતના છે આ સંકેત, ફોલો કરો આ ટિપ્સ

ઘણા લોકો પોતાનું વજન ઘટાડવા માટે ઓછું જમતા હોય છે કે કદાચ સાવ જમતા નથી. પણ શરીરને ચલાવવા માટે પોષકતત્વો મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં ગ્લૂકોઝની (Glucose) અછતને કારણે પણ અનેક સમસ્યાઓ થાય છે. ચાલો જાણીએ શરીરમાં ગ્લુકોઝની અછતના સંકેત.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 6:15 PM
ઘણા લોકો પોતાનું વજન ઘટાડવા માટે ઓછું જમતા હોય છે કે કદાચ સાવ જમતા નથી. પણ શરીરને ચલાવવા માટે પોષકતત્વો મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં ગ્લૂકોઝની અછતને કારણે પણ અનેક સમસ્યાઓ થાય છે. શરીરમાં કયારે પણ ગ્લૂકોઝની અછત ના થવા દેવી જોઈએ.

1 / 5
વધારે ભૂખ લાગવી : ગ્લૂકોઝની અછતથી શરીરનું એનર્જી લેવલ ઘટે છે. આ સ્થિતીમાં વધારે ભૂખ લાગે છે.  જો ભોજન મોડેથી કરવામાં આવે તો સ્વભાવ પણ ચિડચિડ્યો થઈ જાય છે.

2 / 5
ચક્કર આવવા : ગ્લૂકોઝ આપણા શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખે છે. તેની શરીરમાં અછતથી દરેક અંગ પર તેની અસર પડે છે. મગજ પર તેની સીધી અસર થાય છે. જેના કારણે માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવી સમસ્યા થાય છે.

3 / 5
શરીરમાં ધ્રુજારી: જો તમારુ શરીર અન્ય લોકો કરતા વધુ ધ્રુજે છે. ગ્લુકોઝની અછતના કારણે શરીરની પેશીઓ અને કોષો નિયંત્રણ ગુમાવે છે.

4 / 5
વધારે પરસેવો આવવો : શરીર પર વધારે પરસેવો આવવો એ પણ ગ્લુકોઝની અછતનો સંકેત છે.ગ્લૂકોઝની અછતથી શરીરના તંત્રોને વધારે મહેનત કરવી પડે છે. જેથી ગ્લૂકોઝ પુરા પાડતા ખોરાકનું સેવન કરતા રહેવુ જોઈએ.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">