આજેજ નિપટાવીલો આ મહત્વના કામ નહિતર આવતકાલથી મુશ્કેલીનો સામનો કરવો પડશે

નાણાકીય વર્ષ 2021-22 નો આજે છેલ્લો દિવસ છે અને તમારે આ 10 કાર્યો આજના દિવસમાં પૂર્ણ કરવા જોઈએ.આજે 31 માર્ચના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ પહેલા તમારે આ દસ મહત્વના કામો હાથ ધરવા જોઈએ નહીં તો તમને નાણાકીય મોરચે મોટી સમસ્યા આવી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 7:55 AM
નાણાકીય વર્ષ 2021-22 નો આજે છેલ્લો દિવસ છે અને તમારે આ 10 કાર્યો આજના દિવસમાં પૂર્ણ કરવા જોઈએ.આજે  31 માર્ચના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ પહેલા તમારે આ દસ મહત્વના કામો હાથ ધરવા જોઈએ નહીં તો તમને નાણાકીય મોરચે મોટી સમસ્યા આવી શકે છે. આ 10 કાર્યોમાં આધાર-PAN લિંક કરવાથી માંડીને ટેક્સ બચત માટે રોકાણ કરવા સુધીના કાર્યો પણ છે.

1 / 9
  પાન આધાર લિંક કરવું - જો તમે આજે 31 માર્ચના અંત સુધીમાં તમારું આધાર અને PAN લિંક નહીં કરો તો તમારું PAN કાર્ડ અમાન્ય જાહેર થઈ શકે છે. PAN ને આધાર સાથે લિંક કરવું પણ જરૂરી છે કારણ કે નિષ્ક્રિય પાન કાર્ડના કિસ્સામાં, આવકવેરા વિભાગ દ્વારા તમારી આવક પર 20 ટકાના દરે TDS કાપવામાં આવશે.

2 / 9
 કર બચત માટે રોકાણ - તમારી પાસે કર બચત માટે રોકાણ કરવા માટે આજે 31મી માર્ચનો છેલ્લો દિવસ છે અને જો તમે રોકાણના આધારે કર મુક્તિ મેળવવા માટે નાણાકીય વર્ષ 2021-22માં રોકાણ કરવા માંગતા હોવ તો તમારી પાસે માત્ર આજનો દિવસ બાકી છે. કર બચત માટે તમે 80C અને 80D હેઠળ રોકાણ કરી શકો છો અને આ મોડ્સ પર એક વર્ષમાં ટેક્સમાં રૂ. 1.5 લાખ સુધીની બચત કરી શકો છો.

3 / 9
  રિવાઇઝ્ડ અથવા લેટ રિટર્ન પણ ફાઇલ કરવાની છેલ્લી તારીખ - 31 માર્ચ નાણાકીય વર્ષ 2019-20 માટે સુધારેલા અથવા મોડા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે અને જો તમે તેને ચૂકી જાઓ છો, તો 10,000 રૂપિયા સુધીનો દંડ લાદવામાં આવી શકે છે. તમારી પાસે આજનો દિવસ છે અને તમારે આ દિવસોમાં આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ. જો કે જે કરદાતાઓ રિટર્ન ફાઈલ કરી ચૂક્યા છે અથવા જેમનું રિફંડ આવી ગયું છે. રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરવાની જરૂરિયાત એવા લોકો માટે જરૂરી છે જેમણે મૂળ રિટર્ન ફાઇલ કરવામાં ભૂલ કરી છે.

4 / 9
કરબચત અને રોકાણ - તમારી પાસે બચત માટે રોકાણ કરવા માટે આજે  31મી માર્ચ સુધીનો સમય છે અને જો તમે રોકાણના આધારે કર મુક્તિ મેળવવા માટે નાણાકીય વર્ષ 2021-22માં રોકાણ કરવા માંગતા હોવ તો તમારી પાસે હવે  આજનો બાકી છે. કર બચત માટે, તમે 80C અને 80D હેઠળના રોકાણ કરી શકો છો અને આ મોડ્સ પર એક વર્ષમાં ટેક્સમાં રૂ. 1.5 લાખ સુધીની બચત કરી શકો છો.

5 / 9
 PM કિસાન સન્માન નિધિ યોજના માટે EKYC  - પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ઇ-કેવાયસી કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. જો લાભાર્થી ખેડૂતો આજે 31મી માર્ચ સુધીમાં આ ઈ-કેવાયસી નહીં કરાવે તો યોજનાના 2000 રૂપિયા તેમના ખાતામાં નહીં આવે.

6 / 9
  PPF, NPS, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ન્યૂનતમ રકમ જમા કરવાની છેલ્લી તારીખ - જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, NPS અથવા સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા ખોલાવ્યા છે પરંતુ આ નાણાકીય વર્ષમાં તમે જરૂરી ન્યૂનતમ રકમ મૂકી શક્યા નથી, તો આ કામ ૧ એપ્રિલ પહેલા કરી લો. 31 માર્ચ પછી આવા એકાઉન્ટ્સ નિષ્ક્રિય થઈ જશે અને તમારે તેને ફરીથી સક્રિય કરવા માટે દંડ ચૂકવવો પડશે.

7 / 9
  પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસિડી માટે અરજી કરો -પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 લાખ રૂપિયાથી વધુની સબસિડી મેળવવા માટે, પ્રથમ વખત ઘર ખરીદનારાઓએ 31 માર્ચ સુધી આ યોજના હેઠળ અરજી કરવી જોઈએ. આ સાથે, તેઓ આવાસ યોજના હેઠળ 2.67 લાખ રૂપિયા સુધીની સબસિડી મેળવી શકે છે.

8 / 9
 ફોર્મ 12B સબમિટ કરો - જેમણે 1 એપ્રિલ, 2021 પછી નોકરી બદલી છે, તેઓએ તેમના ફોર્મ 12B દ્વારા કપાયેલા TDS વિશે એમ્પ્લોયરને માહિતી આપવી જોઈએ જેથી તેઓ નવી કંપનીમાં વધુ TDS ન કાપે. તેને સબમિટ કરવાની છેલ્લી તારીખ પણ 31મી માર્ચ છે.

9 / 9

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">