Gujarati News » Photo gallery » This important work that has been done today will have to face difficulties from now on
આજેજ નિપટાવીલો આ મહત્વના કામ નહિતર આવતકાલથી મુશ્કેલીનો સામનો કરવો પડશે
નાણાકીય વર્ષ 2021-22 નો આજે છેલ્લો દિવસ છે અને તમારે આ 10 કાર્યો આજના દિવસમાં પૂર્ણ કરવા જોઈએ.આજે 31 માર્ચના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ પહેલા તમારે આ દસ મહત્વના કામો હાથ ધરવા જોઈએ નહીં તો તમને નાણાકીય મોરચે મોટી સમસ્યા આવી શકે છે.
નાણાકીય વર્ષ 2021-22 નો આજે છેલ્લો દિવસ છે અને તમારે આ 10 કાર્યો આજના દિવસમાં પૂર્ણ કરવા જોઈએ.આજે 31 માર્ચના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ પહેલા તમારે આ દસ મહત્વના કામો હાથ ધરવા જોઈએ નહીં તો તમને નાણાકીય મોરચે મોટી સમસ્યા આવી શકે છે. આ 10 કાર્યોમાં આધાર-PAN લિંક કરવાથી માંડીને ટેક્સ બચત માટે રોકાણ કરવા સુધીના કાર્યો પણ છે.
1 / 9
પાન આધાર લિંક કરવું - જો તમે આજે 31 માર્ચના અંત સુધીમાં તમારું આધાર અને PAN લિંક નહીં કરો તો તમારું PAN કાર્ડ અમાન્ય જાહેર થઈ શકે છે. PAN ને આધાર સાથે લિંક કરવું પણ જરૂરી છે કારણ કે નિષ્ક્રિય પાન કાર્ડના કિસ્સામાં, આવકવેરા વિભાગ દ્વારા તમારી આવક પર 20 ટકાના દરે TDS કાપવામાં આવશે.
2 / 9
Direct tax collection soars 48 pc in FY22, advance tax payment up 41 pc
3 / 9
લેટ ફી સાથે ITR ફાઇલ કરવાની આજે અંતિમ તારીખ
4 / 9
From PAN-Aadhaar link to ITR filing, get these 5 important tasks done in this March month
5 / 9
How many members of a family can claim for the benefit of PM Kisan Samman Nidhi Yojana?
6 / 9
PPF, NPS, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ન્યૂનતમ રકમ જમા કરવાની છેલ્લી તારીખ - જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, NPS અથવા સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા ખોલાવ્યા છે પરંતુ આ નાણાકીય વર્ષમાં તમે જરૂરી ન્યૂનતમ રકમ મૂકી શક્યા નથી, તો આ કામ ૧ એપ્રિલ પહેલા કરી લો. 31 માર્ચ પછી આવા એકાઉન્ટ્સ નિષ્ક્રિય થઈ જશે અને તમારે તેને ફરીથી સક્રિય કરવા માટે દંડ ચૂકવવો પડશે.
7 / 9
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસિડી માટે અરજી કરો -પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 લાખ રૂપિયાથી વધુની સબસિડી મેળવવા માટે, પ્રથમ વખત ઘર ખરીદનારાઓએ 31 માર્ચ સુધી આ યોજના હેઠળ અરજી કરવી જોઈએ. આ સાથે, તેઓ આવાસ યોજના હેઠળ 2.67 લાખ રૂપિયા સુધીની સબસિડી મેળવી શકે છે.
8 / 9
ફોર્મ 12B સબમિટ કરો - જેમણે 1 એપ્રિલ, 2021 પછી નોકરી બદલી છે, તેઓએ તેમના ફોર્મ 12B દ્વારા કપાયેલા TDS વિશે એમ્પ્લોયરને માહિતી આપવી જોઈએ જેથી તેઓ નવી કંપનીમાં વધુ TDS ન કાપે. તેને સબમિટ કરવાની છેલ્લી તારીખ પણ 31મી માર્ચ છે.