Big Order: આ કંપનીને મળ્યું મેટ્રો પ્રોજેક્ટનું મોટું કામ, તોફાની સ્પીડે વધી રહ્યો છે શેર, તમારા પોર્ટફોલિયોમાં નથી ને આ શેર ?
આ શેરની વાત કરીએ તો તે 06 ડિસેમ્બરના રોજ 1.60%ના વધારા સાથે 1272.35 રૂપિયા પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન શેર 1285 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 1,449.15 રૂપિયા છે. વર્ષ-ટુ-ડેટના આધારે, શેરે BSEની તુલનામાં રોકાણકારોને 77.64 ટકા વળતર આપ્યું છે.
Most Read Stories