Celebrities : આ ટીવી કલાકારો છે ફિલ્મ સ્ટાર્સની ફોટોકોપી, તસવીરો જોઈને તમે પણ છેતરાઈ જશો

આજે અમે તમને આ લેખ દ્વારા ફિલ્મ ઉદ્યોગની કેટલીક અભિનેત્રીઓ અને અભિનેતા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તેની કોપી ટીવી કલાકારોમાં જોવા મળે છે. તેમના ફોટા જોઈ તમારી આંખો છેતરાઈ જશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 5:30 PM
દીપશિખા ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે શાહરૂખ ખાનની 'કોયાલા' અને 'બાદશાહ'માં પણ જોવા મળી છે.  દીપશિખાનો ચહેરો બોલિવૂડ અભિનેત્રી પરવીન બાબી સાથે બિલકુલ મળતો આવે છે. વર્ષ 2005માં પરવીન બાબી તેના જ ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી.

1 / 5
ટીવી સિરિયલ જમાઈ રાજાથી ડેબ્યૂ કરનાર પરાગ ચઢ્ઢાના ફોટો જોઈને તમે પણ છેતરાઈ જશો. તેનો ચહેરો ઝાયેદ ખાન સાથે ઘણો મળતો આવે છે. ઝાયેદની વાત કરીએ તો તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે.

2 / 5
તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તે બોલીવુડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેના જેવી દેખાતી અભિનેત્રી પણ નાના પડદા પર જોવા મળે છે. આ અભિનેત્રીનું નામ છે વિરુષ્કા મહેતા. વિરુષ્કા દિલ દોસ્તી ડાન્સમાં જોવા મળી ચૂકી છે.

3 / 5
ડિમ્પી ગાંગુલી પહેલીવાર ટીવી પર રાહુલ મહાજનના સ્વયંવરમાં જોવા મળી હતી. આ શોમાં તેણે રાહુલ સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંને અલગ થઈ ગયા. ડિમ્પી ગાંગુલીની વાત કરીએ તો તે બિલકુલ બોલિવૂડ અભિનેત્રી શર્મિલા ટાગોર જેવી લાગે છે.

4 / 5
જસકરણ મિલે જબ હમ તુમમાં જોવા મળ્યા હતા  તે ઉદય ચોપરા જેવો દેખાય છે. તમને જણાવી દઈએ કે, ઉદય ચોપરા પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક યશ ચોપરાના પુત્ર છે. તે બોલીવુડની ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">