AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રજાસત્તાક દિવસ 2024 : ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે આ વસ્તુઓ પર છે પ્રતિબંધ, તમારે ખિસ્સામાંથી પેન-સિક્કા કાઢવા પડશે

26 જાન્યુઆરી 2024ના રોજ પ્રજાસત્તાક દિવસના વિશેષ અવસર પર દિલ્હીમાં એક પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. 26 જાન્યુઆરી પરેડ જોવા માટે જો તમે ટિકિટ બુક કરાવી હશે પણ ત્યાં કેટલી ચીજો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે જાણી લેવું જોઈએ.

| Updated on: Jan 03, 2024 | 4:19 PM
Share
26 જાન્યુઆરી ભારતીય પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવે છે. જો તમે પરેડ જોવા માટે ટિકિટ બુક કરાવી છે તો તમારે આટલી વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે તમારે ત્યાં કંઈ વસ્તુઓ લઈ જવી જોઈએ અને કેટલી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

1 / 5
દિલ્હી પોલીસે પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે. પરેડમાં ભાગ લેનારા તમામ મુલાકાતીઓએ આનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. દિલ્હી પોલીસની માર્ગદર્શિકા એવી વસ્તુઓની વિગતો આપે છે, જેને પ્રજાસત્તાક દિવસની પરેડમાં લઈ જવા પર પ્રતિબંધ છે.

2 / 5
દિલ્હીની પ્રજાસત્તાક દિવસની પરેડ ખૂબ પ્રખ્યાત છે. જેમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લેવા આવે છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસની માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે.

3 / 5
નોંધી લો આ ચીજો : કોઈપણ ખાવા-પીવાની વસ્તુઓ, બેગ, બ્રીફકેસ, પેન, રેડિયો, ટ્રાન્ઝિસ્ટર, ટેપ રેકોર્ડર, કોઈપણ જ્વલનશીલ પદાર્થ (જેમાં આગ લાગવાનું જોખમ હોય), ડિજિટલ ડાયરી, પામ ટોપ , કોમ્પ્યુટર, આઈપેડ, રીમોટ કંટ્રોલ કાર કી વગેરે પર પ્રતિબંધ છે.

4 / 5
થર્મોસ, પાણીની બોટલ, કેન/પાઉચ, છત્રી, રમકડાની બંદૂક, આલ્કોહોલ, પરફ્યુમ, સ્પ્રે, છરી, કાતર, બ્લેડ, રેઝર, વાયર, કેમેરા, દૂરબીન, હેન્ડીકેમ, સિક્કા, શસ્ત્રો, દારૂગોળો, ફટાકડા, સિગારેટ, બીડી, લાઈટર, માચીસ બોક્સ, લેસર લાઈટ, કટાર, તલવાર, સ્ક્રુ ડ્રાઈવર વગેરે અંદર લઈ જવાની મનાઈ કરવામાં આવી છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">