જુઓ અભિનેત્રી સોનમ કપૂર આહુજાના દિલ્હીના ભવ્ય ઘરની અંદરની તસ્વીરો

જૂતા અને પુસ્તકોનો પ્રભાવશાળી સંગ્રહ, વિશાળ લૉન, સોનેરી બાથરૂમ અને વધુ.... આ એક સપનાનું ઘર છે. તો ચાલો, આજે આપણે સોનમ કપૂર આહુજાના (Sonam Kapoor Ahuja) બહુચર્ચિત દિલ્હી સ્થિત ઘરની અંદર ડોકિયું કરીએ.

Apr 19, 2022 | 10:19 AM
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Apr 19, 2022 | 10:19 AM

આ વિલાની લૉન તરફ નજર કરતા રૂમમાં કાચની મોટી પેનલો છે, જે દિવસભર પુષ્કળ કુદરતી પ્રકાશ આપે છે. આ વિશાળ બગીચામાં આહુજા દંપતીએ અનેક સુંદર સાંજ સાથે બેસીને વિતાવી છે. જો તમને પણ વર્ક આઉટ કરવાનો શોખ છે તો આ જગ્યા તમારા માટે શ્રેષ્ઠ પસંદગી રહેશે.

1 / 5
આહુજાની જૂતાની રેક પણ ખૂબ જ શાનદાર છે. આ સ્ટાર કપલ જૂતાનો વ્યાપક સંગ્રહ ધરાવે છે. આહુજાએ હંમેશા સ્નીકર્સ માટે તેનો બેમિસાલ પ્રેમ દર્શાવ્યો છે. 2016માં ભારતનું પ્રથમ મલ્ટિ-બ્રાન્ડ સ્નીકર બુટિક 'VegNonVeg' પણ તેણે જ લોન્ચ કર્યું હતું.

2 / 5
એવું લાગે છે કે સોનમ કેટલીક રસપ્રદ વાનગીઓ આ રસોડામાં બનાવતી હતી. તેણીએ ચોકલેટ વોલનટ કેક બનાવી છે! સોનમનું રસોડુ જર્મનીથી આયાત કરેલા કિચન એપ્લાઈન્સ અને આર્ટવર્કથી સજ્જ છે.

3 / 5
પેટર્નવાળી માર્બલ ફ્લોરિંગ, વ્હાઈટ વોશ યુક્ત દિવાલો, મોલ્ડિંગ્સ અને વૂડન ફિનિશિંગ ફ્લોરિંગ આ ઘરના આંતરિક ભાગને એક શાનદાર આકર્ષણ આપે છે. આ ખુલ્લા લાકડાના પ્રદર્શન શેલ્ફની સુઘડ ડિઝાઈન જે પુસ્તકોથી ભરેલી છે. આ સાથે ઘરના બાકીના ભાગોમાં લટકાવવામાં આવેલી પ્રભાવશાળી આર્ટવર્ક આહુજા પરિવારની કળાદ્રષ્ટિનો સંકેત આપે છે.

4 / 5
આ સ્ટાર કપલના બેડરૂમની અંદર ડોકિયું કરી તો આ બેડરૂમમાં ઑફ વ્હાઇટ કલરની પસંદગી કરવામાં આવી છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati