લગ્નમાં બેસ્ટ ફંકશન છે પીઠી, માધુરી દીક્ષિતના આઉટફિટમાંથી ટિપ્સ લઈને સ્ટાઇલિશ દેખાવ

પીઠી એ હિંદુ ધર્મના લોકોમાં લગ્ન સંબંધની વિધીઓ પૈકીની એક પરંપરાગત અને શાસ્ત્રો પ્રમાણેની વિધી છે. તેને હરિદ્રાલેપન સંસ્કાર તરીકે પણ ઓળખાય છે.

May 19, 2022 | 3:53 PM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

May 19, 2022 | 3:53 PM

લગ્ન સંબંધિત દરેક ફંકશન દરેક માટે ખાસ હોય છે. વેડિંગ ફંક્શનમાં સ્ટાઇલિશ દેખાવા માટે દરેક વ્યક્તિ બેસ્ટ આઉટફિટ ટ્રાય કરે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ મુંઝવણમાં છો કે પીઠીમાં શું પહેરવું, તો અમે તમને મદદ કરવા જઈ રહ્યા છીએ.

1 / 5
પીઠીનું ફંક્શન લગ્નનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આજકાલ એક ટ્રેન્ડ શરૂ થયો છે કે દરેક વ્યક્તિ પીઠીમાં પીળા રંગના કપડાં પહેરે છે. આવી સ્થિતિમાં, છોકરીઓ હંમેશા આ ખાસ દિવસે સૌથી ખાસ પીળા પોશાક પહેરવાનો પ્રયાસ કરે છે.

2 / 5
જો તમે કંઇક હેવી ટ્રાય કરવા માંગતા હોવ તો ગ્લાસ વર્કવાળા લહેંગા ટ્રાય કરો. આ લહેંગાથી અલગ દુપટ્ટો સાથે રાખો. તમે સિલ્વર કલર જ્વેલરી ટ્રાય કરો.

3 / 5
 જો તમારે સૂટ ટ્રાય કરવો હોય તો માધુરીનો શરારા સૂટ એકદમ પરફેક્ટ છે. સંપૂર્ણ વર્ક સૂટ તમને ખૂબ જ ખાસ દેખાવ આપે છે. આ સૂટ સાથે, તમે હેવી મેચિંગ ઇયરિંગ્સ કેરી કરી શકો છો.

4 / 5
જો તમે પણ યલો કલરના સ્ટાઇલિશ આઉટફિટ ઇચ્છતા હોવ તો માધુરી દીક્ષિતના આઉટફિટ્સમાંથી ટિપ્સ લો.  પીળા સાથે સિલ્વર વર્કના લહેંગા અજમાવવા જ જોઈએ

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati